ETV Bharat / state

ધારાસભ્ય એ હોસ્પિટલની મુલાકાત લીધી, સફાઈ, મેન્ટેનન્સ, ડોક્ટરોને લઈને નારાજગી કરી વ્યક્ત - Sanjay Kordia at Junagadh Civil Hospital

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ સિવિલ હોસ્પિટલ (MLA Sanjay Koradia visiting Civil Hospital) અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. કોરડીયાએ મુલાકાત બાદ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ અને સ્વચ્છતાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. (Corona case in Junagadh)

ધારાસભ્ય એ હોસ્પિટલની મુલાકાત લીધી, સફાઈ, મેન્ટેનન્સ, ડોક્ટરોને લઈને નારાજગી કરી વ્યક્ત

author img

By

Published : Dec 28, 2022, 6:12 PM IST

ધારાસભ્ય સંજય કોરડીયાએ લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત, ડોક્ટરોની જગ્યાઓ ખાલી

જૂનાગઢ : ધારાસભ્ય સંજય કોરડીયાએ કોરોના સંક્રમણની સંભવિત લહેર (Sanjay Koradia visiting Civil Hospital) લઈને આરોગ્ય તંત્ર કેટલું મજબૂત રીતે કામ કરી રહ્યું છે તેને લઈને હોસ્પિટલની મુલાકાત કરી હતી. કોરોના સંક્રમણને લઈને કરવામાં આવેલી તૈયારીઓ યોગ્ય જણાય હતી, પરંતુ સફાઈ હોસ્પિટલના બિલ્ડીંગનું મેન્ટેનન્સ અને જુનાગઢ સિવિલ અને મેડિકલ કોલેજમાં ડોક્ટરોની ખાલી જગ્યા અંગેના ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા. હોસ્પિટલ તંત્રને તમામ સુવિધાઓ તેમની કક્ષાએથી પૂર્ણ કરવામાં આવે અને તબીબોની ખાલી જગ્યાઓ રાજ્યની સરકાર તાકીદે ભરે તે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાનું જણાવ્યું હતું. (Corona case in Junagadh)

ધારાસભ્યની સિવિલ હોસ્પિટલની મુલાકાત સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણની ચોથી લહેર મુશ્કેલી સર્જી રહી છે, ત્યારે હોસ્પિટલમાં કોરોના સંક્રમણને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે. તેની જાત માહિતી ધારાસભ્ય સંજય કોરડીયાએ મેળવી હતી. કોરોના વોર્ડમાં ઊભી કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓને લઈને સંજય કોરડીયાએ ભરોસો વ્યક્ત કર્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ખાલી ડોક્ટરની જગ્યા અને જે ડોક્ટરો હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તે સમયસર હોસ્પિટલમાં હાજર નથી રહેતા તેને લઈને તેમણે તેમની સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી. (Junagadh Civil Hospital)

હોસ્પિટલમાં તબીબોની ઘટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક તબીબ અને મેડિકલ કોલેજના ડીનને સમગ્ર મામલામાં ખૂબ જ ચોકસાઈ ભર્યું કામ કરવાની સૂચના આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે ડોક્ટરો નિમણૂક થઈ હોવા છતાં પણ હોસ્પિટલમાં નિયમિત ફરજ બજાવતા નથી. તેવા તમામ ડોક્ટરો વિરુદ્ધ આકરી કાર્યવાહી હોસ્પિટલ કક્ષાએથી થાય તેવી વાત પણ તેણે કરી હતી. જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ડોક્ટરોની ખૂબ મોટી ઘટ સામે આવી છે. મેડિકલ કોલેજ અને જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં 144 જેટલા વિષય નિષ્ણાત અને અન્ય મળીને કુલ 144 જેટલા તબીબોની જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં હાલ માત્ર 27 જેટલા જ કાયમી તબીબો કામ કરી રહ્યા છે. (Sanjay Kordia at Junagadh Civil Hospital)

આ પણ વાંચો કોરોનાને લઈને AMC હસ્ત હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ, હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ

ધારાસભ્ય ચોકી ઉઠ્યા કોરોના સંક્રમણની બીજી લહેર ખાળવામાં ડોક્ટરોને સફળતા મળી હતી, પરંતુ મેડિકલ કોલેજની સાથે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલોમાં ડોક્ટરોની અનેક જગ્યાઓ ખાલી છે. જે તબીબી શિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તબીબી સેવાઓ મેળવવા હોસ્પિટલે આવતા દર્દીઓ માટે ખૂબ જ મુશ્કેલી સર્જી શકે છે, 144 ડોક્ટરોની જગ્યાની સામે માત્ર 27 જેટલા ડોક્ટરો હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે આવી વિગતો ધારાસભ્ય સંજય કોરડીયા સામે આવતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. રાજ્ય સરકારમાં ડોક્ટરોની તાકીદે નિમણૂક થાય તે અંગે કામ કરવાની ખાતરી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તબીબી અધિક અને ડિન ને આપી હતી. (Sanjay Koradia visited Medical College)

આ પણ વાંચો સુરતમાં દુબઈથી આવેલા યુવક કોરોના પોઝિટિવ, સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યાં

હોસ્પિટલનું મેન્ટેનન્સ અને સ્વચ્છતા સંજય કોરડીયાએ જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના બિલ્ડીંગનું નિયમિત રીતે મેન્ટેનન્સ માટે એક એજન્સીની નિમણૂક કરી છે, પરંતુ એજન્સી દ્વારા હોસ્પિટલના બિલ્ડીંગનું નિયમિત મેન્ટેનન્સ થતું નથી. જેથી કરીને તેમને નારાજગી વ્યક્ત કરી હતી અને મેન્ટેનન્સ કરતી કંપનીના અધિકારી સાથે તેમણે ફોન પર વાત કરીને આગામી 48 કલાકમાં મેન્ટેનન્સને લઈને તેમની કંપની શું કરવા માંગે છે. તેઓ લેખિતમાં ખુલાસો કરવા જાણ કરી છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સ્વચ્છતાને લઈને તેમજ દર્દીઓને પીવાનું પાણી અને ખાસ કરીને ટોયલેટની સ્વચ્છતા અંગે પૂરતી તકેદારી રાખવામાં આવે. સ્વચ્છતા એક માત્ર સ્વસ્થ થવાનો વિકલ્પ છે. તેને ધ્યાને રાખીને તેમાં ગંભીરતાથી કામ કરવાની જરૂરિયાત છે. (MLA Sanjay Koradia visiting Civil Hospital)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.