ETV Bharat / state

કેશોદમાં દુષિત દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરાયું - Gujarat

જુનાગઢ: કેશોદના વોર્ડ નંબર-8માં દુષિત દુર્ગંધ યુક્ત પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે માસથી પણ વધારે સમયથી ખરાબ પાણીથી લોકો પરેશાન થયા છે.

કેશોદમાં દુષિત દુર્ગંધ યુક્ત પાણીનું વિતરણ
author img

By

Published : Apr 28, 2019, 3:28 PM IST

મળતી માહિતી મુજબ, કેશોદ શહેરના રેલવે સ્ટેશન સામે આવેલા વોર્ડ નંબર 8માં મેઘના સોસાયટી આવેલી છે. ઉનાળા સમયે અઠવાડિયામાં એક વખત પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ પાણી દુર્ગંધ યુક્ત હોય છે. ઉનાળાનો સમય શરૂ થઇ ગયો છે અને કાળજાળ ગરમીમાં લોકો પાણીમાટે વલખાં મારી રહ્યા છે, ત્યારે કેશોદવાસીઓને દુષિત પાણી મળે છે.

કેશોદમાં દુષિત દુર્ગંધ યુક્ત પાણીનું વિતરણ

વોર્ડ નંબર 8ના લોકોએ નગરસેવા સદન પાસે લેખિત ફરિયાદ કરી હતી અને ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કેશોદમાં પીવાનું પાણી 8 દિવસે વિતરણ કરવામાં આવે છે, પરતું ગટરનું ગંદુ અને દુષિત પાણીથી લોકો પરેશાન થઇ હયા છે

આ પાણીથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે, ત્યારે કેશોદ શહેરના વોર્ડ નંબર 8માં શુદ્ધ પાણી આપવાની માંગ કરવામાં આવી રહી છે. તો આ સાથે કેશોદ નગર સેવા સદનમાં વોર્ડ નંબર 8ના લોકો દ્વારા લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી.

એંકર

જુનાગઢ કેશોદના વોર્ડ નંબર આઠમાં દુષીત દુર્ગંધ વાળા પાણીનું વિતરણ
છેલ્લા બે માસથી પણ વધારે સમયથી ખરાબ પાણીથી લોકો ત્રાહિમામ
કેશોદ શહેરનાં રેલ્વે સ્ટેશન સામે આવેલાં
વોર્ડ નંબર આઠ જે મેઘના સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે
હાલમાં ઉનાળામાં અઠવાડિયામાં એક વખત પાણીનું વિતરણ કરવામાં આવે છે
હાલ ઉનાળાનો સમય શરૂ થયોછે અને કાળજાળ ગરમીમાં લોકો પાણીમાટે વલખાં મારી રહયા છે ત્યારે કેશોદ વાસીઓને પાણીતો મળેછે પરંતુ ગંદુ અને દુષિત પાણી મળતાં વોર્ડ નંબર આઠ ના લતા વાસીઓએ નગરસેવા સદન પાસે લેખીત ફરીયાદ કરી છે અને ફરીયાદમાં જણાવાયા મુજબ કેશોદમાં પાણી પીવામાટે વિતરણ આઠ દિવસે કરવામાં આવેછે પરંતુ ગટરનું ગંદુ અને દુષિત પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને લોકો બીમારીનો ભોગ બની રહયા છે ત્યારે કેશોદ શહેરના વોર્ડ નંબર આઠમાં સુધ્ધ પાણી આપવાની માંગ સાથે કેશોદ નગર સેવા સદનમાં વોર્ડ નંબર આઠના લોકો દવારા લેખીત રજુઆત કરવામાં આવી છે ત્યારે આ બાબતે યોગ્ય પગલાં કયારે ભરાશે અને લોકોને કયારે ચોખ્ખું પાણી મળશે તેતો જોવાનુંજ રહયું સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.