ETV Bharat / state

જૂનાગઢ: વંથલીમાં 2 બોગસ ડોકટર ઝડ્પાયા - ભારતમાં બેરોજગારીએ ભરડો

જૂનાગઢ: ભારતમાં બેરોજગારીએ ભરડો લીધો છે. એક તરફ હક્ક માગતા યુવાનો પર પોલીસ દ્વારા બેફામ લાઠી ચાર્જ કરવામાં આવી રહ્યો છે. એન્જિનિયરિંગ ડિગ્રી વાળા બેરોજગારો પટ્ટાવાળાની ભરતીની લાઇનમાં લાગ્યા છે. ત્યારે વગર ડિગ્રી વાળાઓને જલસા છે. વંથલીના કણઝા ગામમાંથી 2 બોગસ ડોકટરો ઝડપાયા છે.

etv bharat
જૂનાગઢ
author img

By

Published : Dec 10, 2019, 5:01 PM IST

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણઝા ગામે આરોગ્ય વિભાગની ટીમે રેડ કરી બે ડિગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડ્યા છે. બાબુલાલ રુગનાથ દેવમુરારિ અને હરેશ કનુભાઇ સોલંકી નામના બંને ડિગ્રી વગરના તબીબો દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરતા હતા. આ ડોકટરો પાસેથી અનેક એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો ઝડપાયો હતો. તાલુકા હેલ્થ ઓફિસર કે.કે.બગડા અને ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. વંથલી પોલિસે ઔષધ અભ્યાસ અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી બંને તબીબોની પૂછપરછ કરી છે.

બોગસ ડોકટરોનો રાફડો ફાટયો

આ ઘટનાથી વંથલી તાલુકાના તમામ ડિગ્રી વગરના તબીબોમાં ભય બેસ્યો છે. લોકો દ્વારા પણ આવા તબીબોની માહિતી આરોગ્ય વિભાગને આપવામા આવે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા તબીબોને જેલના સળિયા પાછળ ધકેલવામા તંત્રને મદદરૂપ થાય તે જરુરી છે.

Intro:VanthaliBody:ડિગ્રી વાળા આટા મારે ને ડિગ્રી વગરનાઓને લીલાલહેર....

જુનાગઢ વંથલી માથી 2 મુન્નાભાઇ એમબીબીઍસ ઝડપાયા...

નકલી ડોકટરો નો જાણે રાફળો ફાટ્યો...

આરોગ્ય તંત્ર ઍ કરી લાલ આંખ..

ભારત મા બેરોજગારી ભરડો લઈ ગઈ છે, હક્ક માગતા યુવાનો પર પોલિસ દ્વારા બેફામ લાઠી ચાર્જ કરવામા આવી રહ્યો છે... એન્જિનિયરિંગ ડિગ્રી વાળા બેરોજગારો પટ્ટાવાળા ની ભરતી ની લાઇન મા લાગ્યા છે ત્યારે વગર ડિગ્રી વાળાઓને જલસા છે.. રોજ 2-5 હજાર કમાઇ પણ લે છે..

વાત છે જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ની... ગઇ કાલે આરોગ્ય ટીમે વંથલી ના કણઝા ગામે રેઇડ કરી બે ડિગ્રી વગર ના ડોકટરો ને ઝડપી પાડ્યા છે... બાબુલાલ રુગનાથ દેવમુરારિ અને હરેશ કનુભાઇ સોલંકિ નામના બંને ડિગ્રી વગરના તબીબો વંથલી ના કણઝા ધાર ખાતે દવાખાનુ નાખી દર્દીઓની સારવાર કરતા હતા.. આ ડોકટરો પાસે થી અનેક એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો ઝડપાયો હતો. તાલુકા હેલ્થ ઓફિસર કે.કે.બગડા અને ટીમ દ્વારા આ સમગ્ર રેઇડ કરવામા હતી. હાલ વંથલી પોલિસે ઔષધ અભ્યાસ અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી બંને તબીબોની આકરી પૂછપરછ કરી રહી છે...

અત્રે ઉલ્લેખનિય છે કે આ ઘટનાથી વંથલી તાલુકાના તમામ ડિગ્રીવગરના તબીબોમા ભય પેસી ગયો છે.. લોકો દ્વારા પણ આવા તબીબો ની માહિતિ આરોગ્ય વિભાગને આપવામા આવે અને લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતા આવા તબીબોને જેલના સળિયા પાછળ ધકેલવામા તંત્રને મદદરૂપ થાય તે જરુરી છે..સંજય વ્યાસ જુનાગઢ
Conclusion:ડિગ્રી વાળા આટા મારે ને ડિગ્રી વગરનાઓને લીલાલહેર....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.