ETV Bharat / state

ભારતીય સાંસ્કૃતિક પોશાકનું મહત્વ સમજાવતો પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનો અભિપ્રાય, જૂનાગઢમાં સાડી પરિધાન સ્પર્ધાનો ઉત્સાહ જૂઓ

જૂનાગઢમાં સાડી પરિધાન સ્પર્ધા (Saree Paridhan Spardha in Junagadh )દરમિયાન ભારતીય સાંસ્કૃતિક પોશાકનું મહત્વ (Indian Cultural Attire Importance )દર્શાવતો પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનો અભિપ્રાય (Blind Girls Opinion About Saree )સામે આવ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના સાડી પરિધાન સ્પર્ધાના કાર્યક્રમ નિહાળીને આશ્ચર્યમાં મૂકાઇ જવાય. પ્રજ્ઞાચક્ષુ બહેનોની આગવી પ્રતિભા સાથે ભારતીય સંસ્કૃતિ માટેની તેઓની ચાહના પણ જોવા મળતી હતી.

ભારતીય સાંસ્કૃતિક પોશાકનું મહત્વ સમજાવતો પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનો અભિપ્રાય, જૂનાગઢમાં સાડી પરિધાન સ્પર્ધાનો ઉત્સાહ જૂઓ
ભારતીય સાંસ્કૃતિક પોશાકનું મહત્વ સમજાવતો પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનો અભિપ્રાય, જૂનાગઢમાં સાડી પરિધાન સ્પર્ધાનો ઉત્સાહ જૂઓ
author img

By

Published : Dec 19, 2022, 3:55 PM IST

પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના સાડી પરિધાન સ્પર્ધાના કાર્યક્રમ નિહાળીને આશ્ચર્યમાં મૂકાઇ જવાય

જૂનાગઢ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ (Pragyachakshu Charitable Trust )દ્વારા જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ માટે સાડી પરિધાન સ્પર્ધાનું (Saree Paridhan Spardha in Junagadh )આયોજન થયું હતું. સમગ્ર ગુજરાતમાંથી 182 જેટલી પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ કન્યાઓએ ભાગ લઈને ભારતીય નારીની સંસ્કૃતિ અને શોભા વધારનાર સાડીનું પરિધાન કરીને સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે કચ્છમાં પ્રિન્ટ થઈ રહ્યા છે બ્રેઈલ લિપિમાં પાઠ્યપુસ્તકો

પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે વિવિધ સ્પર્ધા યોજાઇ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ (Pragyachakshu Charitable Trust )દ્વારા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ કન્યાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. જેમાં લગ્ન ગીત, એકપાત્રીય અભિનય, વક્તૃત્વ સ્પર્ધા, ગરબા અને મહિલાઓને અતિપ્રિય એવી અલગ અલગ પ્રાંત અને વિસ્તારની સાડી પહેરવાની સ્પર્ધાનું (Saree Paridhan Spardha in Junagadh )આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 182 જેટલી અંધ કન્યાઓએ ભાગ લીધો હતો. સાડી પરિધાન સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈને અસલ ભારતીય પરંપરા મુજબ તમામ અંધ કન્યાઓએ સાડીનું પરિધાન કરીને ઉપસ્થિત સૌ કોઈને આકર્ષિત કર્યા હતાં. નજરની સામે છવાયેલો કાયમી અંધારું સ્પર્ધામાં ભાગ લેનાર અંધ કન્યાઓને નવી રીતભાતમાં સાડી પહેરતી વખતે જરા પણ અડચણરૂપ બનતું જોવા મળ્યું ન હતું.

આ પણ વાંચો હવે પ્રજ્ઞાચક્ષુઓ પણ સરળતાથી બની શકશે આત્મનિર્ભર, શરૂ કરાયું ખાસ મિશન

સાડી વિશે અભિપ્રાય આપતી પ્રજ્ઞાચક્ષુ બહેનો જૂનાગઢમાં સાડી પરિધાન સ્પર્ધા (Saree Paridhan Spardha in Junagadh ) દરમિયાન ભારતીય સાંસ્કૃતિક પોશાકનું મહત્વ (Indian Cultural Attire Importance ) દર્શાવતો પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનો અભિપ્રાય સામે આવ્યો હતો. આ અંધ બહેનોએ સાડી પરિધાન સ્પર્ધામાં ભાગ લીધા બાદ તેમનો પ્રતિભાવ (Blind Girls Opinion About Saree ) આપતાં જણાવ્યું હતું કે પ્રત્યેક ભારતીય નારી આપણી સંસ્કૃતિ સમાન સાડી પ્રત્યે આજે નિષ્ઠુર બની રહી છે. પરંતુ સંસ્કૃતિની સાથે પ્રત્યેક નારીને સુંદરતા આપતી સાડી આજે પોતાનું મક્કમ અસ્તિત્વ ધરાવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને તેના પહેરવેશના આક્રમણની વચ્ચે આજે પણ સાડી મક્કમ રીતે પ્રતિસ્પર્ધા આપી રહી છે જેનું ઉત્તમ દ્રષ્ટાંત આજે અહીં અમારા દ્વારા આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.