ETV Bharat / state

જૂનાગઢના નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલને સાધુ સમાજે અભિનંદન પાઠવ્યા

જૂનાગઢ: ભાજપ શાસિત મહાનગરપાલિકામાં ધીરુભાઈ ગોહિલના આવકાર માટે જૂનાગઢના સાધુ સમાજે નવનિયુક્ત મેયરને અભિનંદન પાઠવ્યા હતા.

નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલને સાધુ સમાજએ અવકાર્યો
author img

By

Published : Aug 6, 2019, 7:07 PM IST

જૂનાગઢમાં ભાગ્યે જ જોવા મળતાં દ્રશ્યો મહાનગરપાલિકામાં જોવા મળ્યા હતા. ભાજપના મેયર બનેલા ધીરુભાઈ ગોહિલને જૂનાગઢ તેમજ ગિરનાર મંડળના સાધુ અને સંતો દ્વારા આવકારવામાં આવ્યા હતા અને જૂનાગઢને વિકાસની સાથે ધાર્મિક નગરી તરીકે પણ જે ઓળખ મળી છે તેમાં વધુ અગ્રેસર કરે તેવા શુભાશિષ સાધુ અને સંતો દ્વારા પાઠવવામાં આવ્યા હતા. જૂનાગઢ સાધુ સમાજ દ્વારા ધીરુભાઈ ગોહિલનું સન્માન કરીને તેમને રાજકીય જીવનમાં સફળ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.

નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલને સાધુ સમાજએ અવકાર્યો

જૂનાગઢમાં રાજસત્તાને આવકારવા તેમજ તેને શુભાશિષ પાઠવવા માટે ધર્મસત્તા તેમનું ગાદી સ્થાન છોડીને પ્રથમ વખત કોઇ સંસ્થામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય સંજોગોમાં કોઈપણ વ્યક્તિ રાજકીય ક્ષેત્રની હોય તો તેઓ ધર્મસત્તાની મુલાકાતે જતા હોય છે, પરંતુ જૂનાગઢ મહાનગરમાં મેયર પદે બિરાજેલા ધીરુભાઈ ગોહિલ માટે તેમજ તેમના આશીર્વાદ આપવા ધર્મસત્તાના ગાદીપતિઓ જૂનાગઢ મહાનગરની કચેરી આવીને નવનિયુક્ત મેયરને અભિનંદન સાથે શુભાશિષ પાઠવ્યા હતા. જૂનાગઢ મહાનગરના ઇતિહાસમાં કદાચ આ પહેલો બનાવ હશે કે સમગ્ર જુનાગઢ અને ગીરનાર મંડળના સાધુઓ દ્વારા નવનિયુક્ત મેયરનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Intro:જૂનાગઢના નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલ ને આવકારતો સાધુ સમાજ

Body:જૂનાગઢમાં ભાજપ શાસિત મહા નગરપાલિકા માં સત્તાના સૂત્રો ધીરુભાઈ ગોહિલ એ સંભાળ્યા છે જેને આવકાર માટે જૂનાગઢના સાધુ સમાજે નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલ ને અભિનંદન પાઠવી ગિરનારની આ નગરી જૂનાગઢને વિકાસના પંથે વધુને વધુ અગ્રેસર કરે તેવા શુભાશિષ પાઠવ્યા હતા

જૂનાગઢમાં ભાગ્યે જ જોવા મળતાં દ્રશ્યો મહાનગરપાલિકામાં જોવા મળ્યા હતા ભાજપના મેયર બનેલા ધીરુભાઈ ગોહિલને જુનાગઢ તેમજ ગિરનાર મંડળના સાધુ અને સંતો દ્વારા આવકારવામાં આવ્યા હતા અને ગીરીવર નગરી જૂનાગઢને વિકાસની સાથે ધાર્મિક નગરી તરીકે પણ જે ઓળખ મળી છે તેમાં વધુ અગ્રેસર કરે તેવા શુભાશિષ સાધુ અને સંતો દ્વારા પાઠવવામાં આવ્યા હતા જુનાગઢ સાધુ સમાજ દ્વારા ધીરુભાઈ ગોહિલ નું સન્માન કરીને તેમને રાજકીય જીવનમાં સફળ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા

જૂનાગઢમાં રાજસત્તા ને આવકારવા તેમજ તેને શુભાશિષ પાઠવવા માટે ધર્મસત્તા તેમનું ગાદી સ્થાન છોડીને પ્રથમ વખત કોઇ સંસ્થામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સામાન્ય સંજોગોમાં કોઈપણ વ્યક્તિ રાજકીય ક્ષેત્રની હોય તો તેઓ ધર્મસત્તા ની મુલાકાતે જતા હોય છે પરંતુ જૂનાગઢ મહાનગર માં મેયર પદે બિરાજેલા ધીરુભાઈ ગોહિલ ને માટે તેમજ તેમના આશીર્વાદ આપવા ધર્મસત્તા ના ગાદીપતિ ઓ જૂનાગઢ મહાનગર ની કચેરી આવીને નવનિયુક્ત મેયર ને અભિનંદન સાથે શુભાશિષ પાઠવ્યા હતા જૂનાગઢ મહાનગર ના ઇતિહાસમાં કદાચ આ પહેલો બનાવ હશે કે સમગ્ર જુનાગઢ અને ગીરનાર મંડળના સાધુઓ દ્વારા નવનિયુક્ત મેયર નું અભિવાદન કરવામાં આવ્યું હોય

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.