ETV Bharat / state

Good Governance Week 2021 : ભાજપના નેતાઓ ભુલ્યા પરંપરા, કોંગ્રેસના સભ્યોને આમંત્રણ આપવાથી રાખ્યું અંતર - Junagadh Celebration of Good Governance Week

રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈના જન્મદિવસ 25થી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી(Celebrate Good Governance Week) થઈ રહી હતી. ત્યારે જૂનાગઢ ખાતે કૃષિ પ્રધાન રાઘવજી પટેલની(Junagadh Agriculture Minister Raghavji Patel) હાજરીમાં કોરોના કહેર વચ્ચે 1000 કરતાં વધુ સંખ્યામાં લોકો એકઠા થતાં કોરોના દિશાનિર્દેશોનો ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ વિપક્ષને કાર્યક્રમમાં આમંત્રન ન આપવા રોષ વ્ચક્ત કર્યો છે.

Celebrate Good Governance Week : સુશાસન સપ્તાહ ઉજવણીમાં ભાજપ ભુલ્યા રાજકીય પરંપરા, કોંગ્રેસના સદસ્યોને આમંત્રણ આપવાથી રાખ્યું અંતર

author img

By

Published : Jan 1, 2022, 10:38 AM IST

Updated : Jan 1, 2022, 3:28 PM IST

જૂનાગઢઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25મી ડિસેમ્બરથી શરૂ કરીને 31મી ડિસેમ્બર સુધી સરકાર દ્વારા રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી(Celebrate Good Governance Week) કરવામાં આવી રહી હતી. આ ઉજવણીના અંતિમ દિવસે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં(Junagadh Agriculture University) આયોજિત કાર્યક્રમમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે(Junagadh Agriculture Minister Raghavji Patel) હાજરી આપી હતી. સમરસ થયેલા સરપંચોનુ સન્માનની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ પણ હાથ ધરાયો હતો.

કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ

જૂનાગઢમાં સુશાસન સપ્તાહ ઉજવણી

પરંતું કાર્યક્રમમાં કોરોના સંક્રમણની(Transition to Junagadh Corona) કેટલીક ગાઈડલાઈનનો ભંગ થયો હતો. કાર્યક્રમમાં હાજર રહેલા મોટાભાગના લોકો માસ્ક પહેરેલું જોવા મળતા હતો. પરંતુ કેટલાક કિસ્સામાં સામાજિક અંતર અને ખાસ કરીને એક સ્થળ પર 400 કરતાં વધુ લોકો એકઠા ન થવાના સરકારના આદેશનો આજે ભંગ થતો જોવા મળતો હતો. ઓડિટોરિયમમાં 1000 કરતા વધુ લોકો એક સમયે એકઠા થયા હતા. જ્યારે સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને આ દ્રશ્યો ચિંતાજનક(Violation of Junagadh Corona Guidelines) બની શકે છે.

આ પણ વાંચોઃ Omicron in Junagadh: ઓમિક્રોન સંક્રમિતોના જિલ્લામાંથી જૂનાગઢ પણ બાકાત ન રહ્યુ

સુશાસન સપ્તાહની ઉજવણીમાં ભાજપ ભૂલ્યું રાજકીય પરંપરા, વિપક્ષમાં રોષ

રાજ્ય સરકાર એક તરફ સુશાસન સપ્તાહની ઉજવણી( Junagadh Celebration of Good Governance Week) કરી રહ્યું હતું. તેમાં ગ્રામ પંચાયતમાં સમરસ થયેલા સરપંચના સન્માન(Honor of Sarpanch in Junagadh) કાર્યક્રમની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ યોજના તળે લાભાર્થીઓને સાધન-સહાય અને કેટલાક લાભાર્થીઓને આર્થિક સહાયનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા વિપક્ષના એક પણ સદસ્યને કાર્યક્રમમાં હાજર રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ કાર્યક્રમનું આયોજન જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી કરતું ભાજપ ભારતીય રાજકીય અને લોકશાહી પરંપરાનો જાણે કે તોડવા માગતુ હોય તે પ્રકારા દ્રશ્યો સામે આવ્યા હતા.

ક્રાયક્રમમાં વિપક્ષને આમંત્રણ ન આપતા લાલધૂમ

વિપક્ષના સદસ્યોને કાર્યક્રમમાં હાજર રહેવાનું નિમંત્રણ નહીં આપીને ભાજપ કેવા પ્રકારના સુશાસન સપ્તાહની ઉજવણી કરે છે તે અંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય હમીર ધુળાએ ETV Bharat ભારત સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. હમીર ધુળાએ જણાવ્યું હતું કે, જીલ્લા પંચાયત દ્વારા કોઇ પણ જાહેર કાર્યક્રમનું આયોજન થાય છે તેમાં વિપક્ષ એટલે કે કોંગ્રેસના એક પણ સદસ્યોને ક્યારે હાજર રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવતું નથી. આવું કરીને ભાજપ ભારતની લોકશાહી પરંપરાને નુકશાન પહોંચાડી રહ્યું છે.

આ પણ વાંચોઃ Junagadh Year Ender 2021: જૂનાગઢ માટે 2021નું વર્ષ કભી ખુશી કભી ગમના માહોલ સમાન રહ્યું

Last Updated : Jan 1, 2022, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.