ETV Bharat / state

અરવિંદ પ્રત્યે આકર્ષણ: 2 વર્ષના બાળને લઈ મહિલા રોડ શૉ માં આવી - Assembly elections

જૂનાગઢમાં અરવિંદ કેજરીવાલનો (Kejriwal visit to Junagadh) આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતું આ રોડ શો દરમિયાન એક અનોખું જોવા મળ્યું હતું. એક માં તેના બાળકને લઇને આ રોડ શો જોવા માટે આવી હતી. અને ભારે તડકામાં ઉભા રહીને પણ અરવિંદ કેજરીવાલની એક ઝલક મેળવવા માટે ઉભા રહેલા જોવા મળ્યા હતા.

અરવિંદ પ્રત્યે આકર્ષણ: 2 વર્ષના બાળને લઈ મહિલા રોડ શૉ માં આવી

author img

By

Published : Nov 9, 2022, 12:26 PM IST

જૂનાગઢ અરવિંદ કેજરીવાલનો (Kejriwal visit to Junagadh) આજે જૂનાગઢમાં રોડ શો હતો. જેને જોવા માટે જુનાગઢ શહેરના (Junagadh Assembly Seat 2022) સામાન્ય વર્ગના લોકોમાં ખૂબ કુતુહલ અને ઉત્સાહ જોવા મળતો (Arvind K) હતો. જૂનાગઢમાં રહેતી આશિયાના શેખ નામની મહિલા પણ પોતાના બે વર્ષના પુત્ર સાથે તડકામાં ઉભી રહીને અરવિંદ કેજરીવાલની (Aam Admi party) એક ઝલક મેળવવા માટે પરસેવો પાડતી નાના પુત્ર સાથે જોવા મળી હતી. આ જોઇને એવું લાગ્યું હતું કે લોકોને કેજરીવાલ માટે ખુબ જ પ્રેમ છે.

અરવિંદ પ્રત્યે આકર્ષણ: 2 વર્ષના બાળને લઈ મહિલા રોડ શૉ માં આવી

જૂનાગઢમાં રોડ શો અરવિંદ કેજરીવાલનો આજે જૂનાગઢમાં રોડ શો હતો. અરવિંદ કેજરીવાલની જૂનાગઢ મુલાકાતને લઈને સામાન્ય વર્ગના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો. વહેલી સવારે 10 વાગ્યે અરવિંદ કેજરીવાલના રોડ શો નું (Junagadh Road Show) જૂનાગઢમાં આયોજન કરાયું હતું. પરંતુ કેજરીવાલ બપોરના એક કલાકે જુનાગઢ રોડ શોમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા. દસ વાગ્યાથી લઈને બપોરના 1:00 વાગ્યા સુધી તડકામાં જૂનાગઢની આશિયાના શેખ નામની મહિલા તેના બે વર્ષના પુત્ર સાથે રોડ શોમાં હાજર રહી હતી. કેજરીવાલ પ્રત્યે જે આકર્ષણ ધીમે ધીમે ઊભું થઈ રહ્યું છે. તેને નજર સમક્ષ જોવા તલપાપડ બની હતી.

કેજરીવાલના રોડ શોમાં જૂનાગઢના મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી આશિયાના શેખ નામની મહિલા પોતાના બે વર્ષના નાના પુત્ર સાથે તડકામાં અરવિંદ કેજરીવાલના રોડ શોમાં હાજર રહીને etv ભારત સાથે તેમણે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. આશિયાના શેખ માની રહી છે કે અરવિંદ કેજરીવાલે ગરીબ અને મધ્યમ વર્ગમાં એક નવી આશાનો સંચાર કર્યો છે. ત્યારે તેમને જીત પુર્વે જોવાની જે તાલાવેલી હતી તે આજે પૂર્ણ થઈ છે. અરવિંદ કેજરીવાલને નજર સમક્ષ જોવા માટે તેઓ તેમના બે વર્ષના પુત્ર સાથે રોડ શોમાં હાજર રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.