ETV Bharat / state

સાબલી ડેમ ઓવરફ્લો થતા કેશોદ તાલુકાના 13 ગામોને એલર્ટ કરાયા - ડેમ

જૂનાગઢઃ વંથલી તાલુકાના ખોરાસા નજીક આવેલ સાબલી ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યુ છે. સાબલી ડેમના પાંચ દરવાજા ખોલી નખાયા છે. કેશોદ તાલુકાનાં 13 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે.

dam
author img

By

Published : Sep 8, 2019, 1:51 PM IST

ડેમ ઓવરફ્લો થતાં કેશોદ તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છેે. જેમાં ડેરવાળા, મઘરવાડા, માણેકવાડા જોનપુર, બાલાગામ, બામણાસા, સુત્રેજ, પંચાળા, સરોડ, પાડોદર, મુળીયાસા, મઢડા અને અખોદર સહિતના ગામોના એલર્ટ કરાયા છે.

જુનાગઢ કેશોદ તાલુકાનાં 13 ગામને એલર્ટ કરાયા

જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે તમામ નદીઓ ઓવરફ્લો થઈને સપાટી કરતાં ઉપર પહોંચી રહી છે. જેના પગલે તમામ નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાણી સંગ્રહના ડેમો ઓવરફ્લો થતાં બારા ખોલવામાં આવી રહ્યા છે. વંથલી તાલુકામાં આવેલ સાબલી ડેમ ઓવર ફ્લો થતા ચાર દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેના કારણે કેશોદ તાલુકાના 13 ગામોને એલર્ટ કરાયા છે અને આ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તંત્રએ સૂચિત કર્યા છે.

Intro:KeshodBody:એંકર
જુનાગઢ કેશોદ તાલુકાનાં 13 ગામને એલર્ટ કરાયા

જુનાગઢ વંથલી તાલુકાના ખોરાસા નજીક આવેલ સાબલી ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યુ
સાબલી ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા
કેશોદ તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા
ડેરવાળા મઘરવાડા માણેકવાડા જોનપુર બાલાગામ બામણાસા સુત્રેજ પંચાળા સરોડ પાડોદર મુળીયાસા મઢડા અખોદર સહીતના ગામોના એલર્ટ કરવામાં આવ્યા
જુનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે તમામ નદિઓ ઓવર ફ્લો થયને સપાટી કરતાં ઓવરફ્લો વહી રહી છે અને તમામ નદિઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કરીયું છે અને પાણી સંગ્રહના ડેમો ઓવરફ્લો થતાં બારા ખોલવામાં આવી રહયા છે ત્યારે વંથલી તાલુકામાં આવેલ સાબલી ડેમ ઓવર ફ્લો થતાં તેમના ચાર દરવાજા ખોલવામાં આવતાં આ પાણી કેશોદ તાલુકાના મઘરવાડા માણેકવાડા મઢડા અખોદર સહીતના તેર ગામોને એલર્ટ કરાયા છે અને આ તેર ગામના લોકોને નદિના પટમાં અવર જવર નહી કરવા તંત્ર દવારા સુચના અપાઇ છે સંજય વ્યાસ જુનાગઢ

Conclusion:એંકર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.