ETV Bharat / state

દેશમાં કોરોના રસીના 100 કરોડ ડોઝની ઉજવણી, ગીરનાર રોપ-વે આપશે આટલા લોકોને ફ્રી મુસાફરી

author img

By

Published : Oct 20, 2021, 11:47 AM IST

દેશમાં કોરોના રસીકરણના લોકો 100 કરોડ ડોઝ આપવાની ઉજવણી કરવામાં આવશે.આ ઉજવણી રોપ-વેનું સમંચાલન કરતી ઉષા રૂપે બ્રેકો કંપની દ્વારા કરવામાં આવશે,અને આ ઉજવણી એવી રીતે કરવમાં આવશે કે રોપ-વે માં પહેલા 100 લોકોને ફ્રી માં પ્રવેશ મળશે.અંબાજી,પાવાગઢ અને જૂનાગઢમાં આવતા પ્રથમ 100 પ્રવાસીને આ રોપ-વે ની ટિકીટ વગર સફર માણવા દેવામાં આવશે.

દેશમાં કોરોના રસીના 100 કરોડ ડોઝની ઉજવણી,રોપ-વે આપશે આટલા લોકોને ફ્રી મુસાફરી

  • કોરોના રસીના 100 કરોડ ડોઝ ની ઉજવણી કરાશે
  • પ્રથમ 100 વ્યક્તિઓ રોપ-વે ની વિના મૂલ્યે સફર કરશે
  • જૂનાગઢ,પાવાગઢ અને અંબાજીમાં કરાશે આ ઉજવણી

જૂનાગઢઃકોરોના સંક્રમણ સામે રક્ષણ આપતી કોરોના રસીના 100 કરોડ ડોઝ ની ઉજવણી રોપ-વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવશે. અંબાજી,પાવાગઢ અને જૂનાગઢના રોપ-વેમાં પ્રથમ 100 વ્યક્તિને વિનામૂલ્યે મુસાફરી કરવાની સવલતો આપવામાં આવશે તેવો નિર્ણય રોપવે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે કોરોના રસી ને 100 કરોડનો ડોઝ પૂર્ણ થશે ત્યારે આ સવલતો રોપવે ની સફર માણવા માટે આવેલા પ્રવાસીઓને આપવામાં આવશે.

લોકોમાં રોપ-વેની સફર માણવાની રાહ
ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને ત્યાર બાદ બનેલા જૂનાગઢના રોપ-વે નું સંચાલન ઉષા બ્રેકો કંપનીના પ્રવાસીઓને વિનામૂલ્યે યાત્રા કરાવવાનો નિર્ણય કંપની ની હેડ ઓફિસ દ્વારા લેવામાં આવ્યો છે. જે પાવાગઢ, અંબાજી અને જૂનાગઢમાં લાગુ પડશે 100 કરોડો ડોઝ પૂર્ણ થવાની સાથે જ પ્રથમ 100 વ્યક્તિઓ રોપ-વે ની સફર વિના મૂલ્યે માણી શકશે, અને તેને લઈને હવે પ્રવાસીઓમાં પણ 100 કરોડ રસીકરણ ના પુર્ણ થાય તેને લઈને રાહ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, માણસા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત

આ પણ વાંચોઃ અમદાવાદમાં દાગીના બનાવનાર કારીગર રૂપિયા 1.25 કરોડના દાગીના લઈ ફરાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.