જામનગર અભદ્ર ટિપ્પણીના ( PM Modi Mother Heeraba ) આ કેસમાં સિક્કા પોલીસ (Sikka Police Station ) સ્ટેશન જી. જામનગર આઈ.પી.સી. કલમ Section 120(b), 153(c), 292(r)(c), 294(b), 295(c), 298, 469, 500, 501, 504, 505(R) તથા આઇ.ટી એકટ સને 200ની કલમ 67 મુજબનો ગુનો નોંધાયો છે. અને આ ગુ(vulgar comments on social media accused caught )નાની તપાસ પોલીસ ઈન્સેકટર બી.એન.ચૌધરી એસ.ઓ.જી. જામનગર કરી રહેલા છે.
આ પણ વાંચો ન્યુડ વિડીયો ઉતારી અને બ્લેકમેલિંગ કરતો હતો, પોલીસે હરિયાણાથી શખ્સને દબોચી લીધો
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત આ કેસના ( PM Modi Mother Heeraba )આરોપી અફજલ કાસમભાઈ લાખાણી (vulgar comments on social media accused caught ) જામનગર મૂળ રહે જમના કુંડ ચોક, ભાવનગરવાળાએ પોતાના ફેસબુકના પેઇજ ’’ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત’’ નામના ફેસબુક એકાઉન્ટમા ભારતના વડાપ્રધાન તથા તેઓના માતા વિરૂદ્ધ ગેરશબ્દોનો ઉલ્લેખ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ ઉશ્કેરાટ પેદા થાય તેવા શબ્દો, ભાષાનો ઉલ્લેખ કરતી પોસ્ટ મુકી હતી.
આ પણ વાંચો ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટને લઈને યુવકને ઢોર માર માર્યો, સમાજે કાર્યવાહીની કરી માંગ
સોશિયલ મીડિયાનો દુરુપયોગ આરોપીએ ફેસબુક એપમાં અફજલ લાખાણી (vulgar comments on social media accused caught )નામથી એક ફેસબુક એકાઉન્ટ ખોલ્યું છે. જે એકાઉન્ટમાંથી વિવિધ પ્રકારના ફેસબુક પેઈઝ તથા અનેકો અકાઉન્ટ ખુલેલા છે. જે એકાઉન્ટો મહિલાઓના નામે પણ છે. આ આરોપી સોશિયલ મીડીયાનો જાણકાર હોવાથી પોતે પોતાની પોસ્ટ ઉપર પોતાના અન્ય નામથી બનાવેલ આઈડીમાંથી કોમેન્ટ કરે છે જેના હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે.