ETV Bharat / state

જામનગરમાં RTOના કાયદાનો કરાયો અનોખી રીતે વિરોધ - જામનગર ન્યુઝ

જામનગર: શહેરમાં લીમડા લાઈનમાં વેપારીઓએ RTO નિયમના કાયદાનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. જેમાં મેમો ભરવા માટે રાહદારીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતાં, ગાડીએ આત્મહત્યા કરી છે તેવા બેનરો લગાવી અનોખો વિરોધ કર્યો હતો.

જામનગરમાં RTOના કાયદાનો અનોખી રીતે વિરોધ
author img

By

Published : Sep 14, 2019, 3:00 PM IST

જામનગરમાં લીમડા લાઈનમાં વેપારીઓએ હિટલર શાહી સરકારના ત્રાસથી RTOના નિયમના કાયદાનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. જેમાં ગાડી આત્મહત્યા કરી હોય તેવુ બાઈક ઉપર બેનર લગાવી, મેમો ભરવા માટે પ્રજા પાસે રૂપિયા નથી તેથી ફંડ ઉઘરાવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં RTOના કાયદાનો કરાયો અનોખી રીતે વિરોધ

જામનગરમાં લીમડા લાઈનમાં વેપારીઓએ હિટલર શાહી સરકારના ત્રાસથી RTOના નિયમના કાયદાનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. જેમાં ગાડી આત્મહત્યા કરી હોય તેવુ બાઈક ઉપર બેનર લગાવી, મેમો ભરવા માટે પ્રજા પાસે રૂપિયા નથી તેથી ફંડ ઉઘરાવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં RTOના કાયદાનો કરાયો અનોખી રીતે વિરોધ
Intro:

Gj_jmr_02_rto_virodh_avb_7202728_mansukh

જામનગરમાં આરટીઓના કાયદાનો અનોખો વિરોધ બાઈકે આત્મહત્યા કરી છે તેવા બેનરો લગાવી વેપારીઓએ કર્યો વિરોધ

બાઈટ: નિમેષ સીમરીયા,વેપારી આગેવાન

જામનગરમાં ટ્રાફિક નિયમના કાયદાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે...મેમો ભરવા માટે રાહદારીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા....ગાડીએ આત્મહત્યા કરી છે તેવા બેનરો લગાવી કર્યો અનોખો વિરોધ કર્યો છે...જામનગરમાં લીમડા લાઈનમાં વેપારીઓ દ્વારા આરટીઓના નવા નિયમોનો વિરોધ કર્યો છે.....

જામનગરમાં લીમડા લાઈનમાં વેપારીઓએ હિટલર શાહી સરકારના ત્રાસથી ગાડી આત્મહત્યા કરી છે તેઓ બાઈક ઉપર બેનર લગાવી અને મેમો ભરવા માટે પ્રજા પાસે રૂપિયા નથી તેથી ફડ ઉઘરાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.....

જામનગરમાં ગઇકાલે પણ વેપારીઓ એ વાહનચાલક કોને ગુલાબનું ફૂલ આપી વિરોધ કર્યો હતો..... ખાસ કરીને હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારમાં લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે... ત્યારથી હેલ્મેટ નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી હેલ્મેટના ભાવમાં પણ ભારે વધારો કરવામાં આવ્યો છે જેના કારણે કાળા બજારી થવાની પણ શક્યતા જોવા મળી રહી છે.....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.