વહીવટીતંત્ર દાવા કરી રહ્યું છે કે, લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે શહેરમાં કરોડોના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ કચેરીઓ બનાવી છે. પણ આ કચેરી શોભા ગાંઠીયા સમાન સાબિત થઈ રહી છે. કારણ કે, દોઢ વર્ષ RTOની કચેરી બનાવવામાં આવી છે. પણ તેનું લાકાર્પણ કરવામાં આવ્યું નથી. સ્થાનિકો કચેરી અંગે પ્રશ્ન કરે, ત્યારે તંત્ર આધુનિક સેવાની મૂકવાની બાકી હોવાનું કારણ બતાવી છટકી જાય છે. આવા પાયાવિહોણા દાવા છેલ્લા દોઢ વર્ષથી તંત્ર કરી રહ્યું છે. પણ તેનું પરીણામ હજુ સુધી જોવા મળ્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જામનગરમાં દોઢ વર્ષથી નવી RTO કચેરી બની શોભા ગાંઠીયા - જામનગર
જામનગરઃ શહેરના એરપોર્ટની બાજુમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે RTO કચેરી બનાવવામાં આવી છે. પણ આ કચેરી છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં છે. જેને શરૂ કરવાની માગ છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યાં છે. જેની સામે તંત્ર આધુનિક સુવિધાના નામે ખોખલા દાવા કરીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વહીવટીતંત્ર દાવા કરી રહ્યું છે કે, લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે શહેરમાં કરોડોના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ કચેરીઓ બનાવી છે. પણ આ કચેરી શોભા ગાંઠીયા સમાન સાબિત થઈ રહી છે. કારણ કે, દોઢ વર્ષ RTOની કચેરી બનાવવામાં આવી છે. પણ તેનું લાકાર્પણ કરવામાં આવ્યું નથી. સ્થાનિકો કચેરી અંગે પ્રશ્ન કરે, ત્યારે તંત્ર આધુનિક સેવાની મૂકવાની બાકી હોવાનું કારણ બતાવી છટકી જાય છે. આવા પાયાવિહોણા દાવા છેલ્લા દોઢ વર્ષથી તંત્ર કરી રહ્યું છે. પણ તેનું પરીણામ હજુ સુધી જોવા મળ્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Gj_jmr_03_rto_bandh_pkg_7202728_mansukh
સ્ટોરી એપ્રુવ બાય સ્ટોરી આઈડિયા
બાઈટ:અજયસિંહ જાડેજા,rto અધિકારી,જામનગર
જામનગરમાં દોઢ વર્ષ પહેલા બનેલી RTO કચેરી લોકાર્પણ ન થવાથી બંધ હાલતમાં
જામનગરમાં એરપોર્ટની બાજુમાં રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આરટીઓ કચેરી બનાવવામાં આવી છે...પણ આ કચેરી છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં છે... બંધ હાલતમાં હોવાનું કારણ જાણીને તમે નવાઈ પામશો...
એક બાજુ વહીવટીતંત્ર એવા દાવા કરી રહ્યું છે કે લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે શહેરમાં કરોડોના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ કચેરીઓ બનાવવામાં આવી રહી છે પણ આ કચેરીઓ શા માટે દોઢ વર્ષથી બંધ હાલતમાં છે.....
ઉલ્લેખનીય છે કે લોકાર્પણ અભાવે નવી નકરો RTO કચેરી હાલ બંધ હાલતમાં છે....જો નવી આરટીઓ કચેરી મા કામગીરી શરૂ કરવામાં આવે તો શહેરમાં જે જર્જરિત હાલતમાં આરટીઓ કચેરી છે ત્યાં જે ટ્રાફિક ની સમસ્યા થાય તે પણ હલ થાય અને લોકોને તાત્કાલિક સુવિધા મળી રહશે...
ત્યારે જામનગર વાસીઓ માંગ કરી રહ્યા છે કે નવી બનેલી આરટીઓ કચેરી તાત્કાલિક શરૂ કરવામાં આવે....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર