રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલય ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમે પણ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે.
બિન સચિવાલયની પરીક્ષા રદ નહિ થાય તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિદ્યાર્થીઓ સાથે આંદોલનમાં જોડાશેઃ વિક્રમ માડમ - vikram madam news today
જામનગરઃ રાજ્યમાં જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, તેમાં ક્યાંકને ક્યાંક ગેરરીતિ થઇ રહી છે અને હોશિયાર વિદ્યાર્થીઓ તેનો સીધો ભોગ બની રહ્યા છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષામાં ચોરી કરતા હોવાના પુરાવા પણ આપવામાં આવ્યા હતા.
જામનગર
રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલય ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમે પણ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે.
Intro:Gj_jmr_06_cong_student_avb_7202728_mansukh
જામનગર: બિન સચિવાલયની પરીક્ષા રદ નહિ થાય તો આગામી 8એ કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિદ્યાર્થીઓ સાથે આંદોલનમાં જોડાશે...વિક્રમ માડમ
બાઈટ:વિક્રમ માડમ,ધારાસભ્ય
રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલય ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમે પણ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે....
રાજ્યમાં જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઇ રહી છે અને હોશિયાર વિદ્યાર્થીઓ તેનો સીધો ભોગ બની રહ્યા છે..... થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષામાં ચોરી કરતા હોવાના પુરાવા પણ આપવામાં આવ્યા હતા.....
રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો આગામી આઠમી તારીખેથી વિદ્યાર્થીઓ સાથે આંદોલનમાં જોડાશે અને કોઈપણ ભોગે બિન સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે....
સાથે સાથે ધારાસભ્ય વિક્રમ માડમે હેલમેટ ના કાયદા પર પણ સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે શહેરમાં હેલ્મેટ ની કોઈ જરૂર નથી છતાં પણ સરકાર અવનવા કાયદા બનાવી લોકોને લૂંટી રહી છે
Body:MansukhConclusion:Jamngar