ETV Bharat / state

નેવી દ્વારા ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનનો કાર્યક્રમ યોજાયો

જામનગરઃ નેવી સેનાની પાખ INS વાલસુરા દ્વારા નેવી-ડેની ઉજવણીના ભાગરૂપે સતત એક મહિના સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગરના ધનવંતરી ઓડીટોરીયમ ખાતે બે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનના કાર્યક્રમ યોજાયા હતાં.

નેવી દ્વારા ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનનો કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Nov 14, 2019, 5:20 PM IST

નેવી વાલસુરાના બંને કાર્યક્રમમાં શહેરભરમાં 14થી વધુ શાળાના બાળકોએ ઉત્સાહભેર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જ્યારે વિજેતાઓને નેવી વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર સી.રઘુરામ અને મહેમાનોના હસ્તે મોમેન્ટો અને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં નેવી વાલસુરાના અધિકારીઓ અને જવાનો પોતાના પરિવારજનો તેમજ શાળાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

નેવી દ્વારા ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનનો કાર્યક્રમ યોજાયો

જ્યારે નેવીના કમાન્ડીંગ ઓફિસર દ્વારા નેવી વાલસુરા દ્વારા આયોજીત આગામી હાફ મેરેથોન દોડના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપીલ પણ મિડીયાના માધ્યમથી કરવામાં આવી હતી.

Intro:
Gj_jmr_02_navy_quize_avb_7202728_mansukh

જામનગરમાં નેવી દ્વારા ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનનો કાર્યક્રમ યોજાયો

બાઇટ : સી. રઘુરામ ( CO નેવી વાલસુરા )

જામનગરમાં નેવી સેનાની પાખ આઇએનએસ વાલસુરા દ્વારા નેવી-ડે ની ઉજવણીના ભાગરૂપે સતત એક મહિના સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે...જેના ભાગરૂપે જામનગરના ધનવંતરી ઓડીટોરીયમ ખાતે બે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું...જેમાં ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનના કાર્યક્રમ યોજાયા...

નેવી વાલસુરાના બંને કાર્યક્રમમાં શહેરભરમાંથી 14 થી વધુ શાળાના બાળકોએ ઉત્સાહભેર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો...જ્યારે વિજેતાઓને નેવી વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર સી.રઘુરામ અને મહેમાનોના હસ્તે મોમેન્ટો અને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા... સમગ્ર કાર્યક્રમમાં નેવી વાલસુરા ના અધિકારીઓ અને જવાનો પોતાના પરિવારજનો સાથે તેમજ શાળાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા...જ્યારે નેવીના કમાન્ડીંગ ઓફિસર દ્વારા નેવી વાલસુરા દ્વારા આયોજીત આગામી હાફ મેરેથોન દોડ ના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લે એવી અપીલ પણ મિડીયા ના માધ્યમ થી કરવામાં આવી....
Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.