જામનગરઃ કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. વિદેશથી આવેલ વ્યક્તિમાં જોવા મળ્યા લક્ષણ સા.કોરિયા,જાપાન અને થાઇલેન્ડથી ભારત આ વ્યક્તિ પરત ફરી છે અને તેઓ શિપમાં નોકરી કરતા હતા.આમ ત્રણ કન્ટ્રીમાંથી પસાર થઇ જામનગર પરત ફર્યા છે.
જામનગરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો, વિદેશથી આવેલી વ્યક્તિમાં જોવા મળ્યા લક્ષણ - જામનગરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ
જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે.વિદેશથી આવેલ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. મૂળ જામનગરના વતની અને શિપમાં નોકરી કરતા યુવકને હાલ જી જી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
જામનગરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો
જામનગરઃ કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. વિદેશથી આવેલ વ્યક્તિમાં જોવા મળ્યા લક્ષણ સા.કોરિયા,જાપાન અને થાઇલેન્ડથી ભારત આ વ્યક્તિ પરત ફરી છે અને તેઓ શિપમાં નોકરી કરતા હતા.આમ ત્રણ કન્ટ્રીમાંથી પસાર થઇ જામનગર પરત ફર્યા છે.
Last Updated : Mar 7, 2020, 8:55 PM IST
TAGGED:
Etv bharat jamngar