દ્વારકાની એક હોટલમાં જામનગરના યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. અશોકભાઇ નકુમે હોટલના રૂમમાં પંખામાં સાડી દ્વારા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. માહિતી મુજબ કોઇ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જણાયું છે. બનાવની જાણ થતા દ્વારકા પોલીસ દોડી આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દ્વારકામાં અગમ્ય કારણોસર યુવાને હોટલમાં કર્યો આપઘાત - dwarka
દ્વારકાઃ જિલ્લામાં યુવાને દ્વારકાની હોટેલમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
![દ્વારકામાં અગમ્ય કારણોસર યુવાને હોટલમાં કર્યો આપઘાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3899346-thumbnail-3x2-jmr.jpg?imwidth=3840)
દ્વારકામાં અગમ્ય કારણોસર યુવાને કર્યો આપઘાત
દ્વારકાની એક હોટલમાં જામનગરના યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. અશોકભાઇ નકુમે હોટલના રૂમમાં પંખામાં સાડી દ્વારા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. માહિતી મુજબ કોઇ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જણાયું છે. બનાવની જાણ થતા દ્વારકા પોલીસ દોડી આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દ્વારકામાં અગમ્ય કારણોસર યુવાને હોટલમાં કર્યો આપઘાત

Intro:જામનગર ના યુવાને દ્વારકાની હોટલમા ગળે ફાસો ખાઇને આપઘાતBody:દ્વારકા
દ્વારકાની હોટલ ક્રષ્ણા આશ્રય ના રૂમ ન 14 મા જામનગરના યુવાનનો આપઘાત...
જામનગરના અશોકભાઇ નકુમ ઉ.33 રે ગુલાબનગર દ્વારકા ની હોટલમા પંખામા સાળી નો ઉપયોગ કરી ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો હતો..ગઇ કઆાલે ચાર વાગ્યે દ્વારકા આવી આજે સવાર થી સાંજ સુધીમા ગમે ત્યારે અગમ્ય કારણો સર આપઘાત કર્યો.
બનાવની જાણ થતા દ્વારકા પોલીસ દોડી આવી હતી અને હોટલના રૂમનો દરવાજો તોડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.Conclusion:દ્વારકા પોલીસે બનાવની જાણ મ્રુતકના પરીવારને કરી.