ETV Bharat / state

જામનગરમાં ડેન્ગ્યુના શિકાર બનેલા મેડીકલના વિધાર્થીઓએ બેડરેસ્ટ એક્ઝામ આપી - ડેન્ગ્યુના લક્ષણ

જામનગરઃ ડેન્ગ્યુની ઝપેટમાં ફક્ત સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સપડાયા છે. પરીક્ષા ચાલતી હોવાથી એક વિદ્યાર્થીએ બિસ્તર પર પેપર આપવાની ફરજ પડી છે.

exam in hospital
author img

By

Published : Oct 14, 2019, 5:28 PM IST

જી જી હોસ્પિટલમાં એમ પી શાહ મેડિકલ કોલેજના વિધાર્થીઓએ ડેંગ્યુની સારવાર સાથે પરીક્ષા આપી છે. જી જી હોસ્પિટલ દ્વારા વિધાર્થીઓ માટે અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે. ડેન્ગ્યુની બિમારીની સારવાર સાથે એમબીબીએસ બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પેપર આપવા મજબૂર બન્યા છે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા 30 જેટલા વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂની અસર થઈ છે.

હોસ્પિટલનો વૉર્ડ રૂમ બન્યો કૉલેજનો પરીક્ષાખંડ, જૂઓ વીડિયો..
જામનગર શહેરમાં એક હજારથી વધુ લોકો ડેન્ગ્યુના ભોગ બન્યા છે જેમાંથી 12 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે મેડિકલ કોલેજના વિધાર્થીઓ ડેન્ગ્યુના શિકાર બનતા તાત્કાલિક તમામ વિધાર્થીઓ ને સારવાર આપવામાં આવી રહી છે અને બીમાર વિદ્યાર્થીઓની બિસ્તર પર જ પરીક્ષા આપવામાં આવી રહી છે.

Intro:
Gj_jmr_01_student_exam_avbb_7202728_mansukh

જામનગરમાં ડેન્ગ્યુના શિકાર બનેલા મેડીકલના વિધાર્થીઓએ બેડરેસ્ટ એક્ઝામ આપી

બાઈટ:ભાર્ગવ શર્મા,વિદ્યાર્થી
નંદિની દેસાઈ,ડીન, જી જી હોસ્પિટલ

જામનગરમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત છે....ડેન્ગ્યુના શિકાર સામાન્ય માણસો તો બન્યા છે તેની સાથે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ બિસ્તર પર બેસી એલઝામ આપવા બેઠા છે....

જી જી હોસ્પિટલમાં એમ પી શાહ મેડિકલ કોલેજના વિધાર્થીઓએ ડેંગ્યુની સારવાર સાથે પરીક્ષા આપી છે....જી જી હોસ્પિટલ દ્વારા વિધાર્થીઓ માટે અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે....

ડેન્ગ્યુની બીમારીની સારવાર સાથે એમબીબીએસ સેકન્ડ યરના વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા છે....મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા 30 જેટલા વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂની અસર થઈ

જામનગર શહેરમાં એક હજારથી વધુ લોકો ડેન્ગ્યુના ભોગ બન્યા છે જેમાંથી 12 લોકોના મોત નિપજ્યા છે....ત્યારે મેડિકલ કોલેજના વિધાર્થીઓ ડેન્ગ્યુના શિકાર બનતા તાત્કાલિક તમામ વિધાર્થીઓ ને સારવાર આપવામાં આવી રહી છે અને બીમાર વિદ્યાર્થીઓની બિસ્તર પર જ પરીક્ષા આપવામાં આવી રહી છે....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.