મહત્વનું છે કે, જામનગર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 9 જેટલી ગર્ભવતી મહિલાઓના મોત નિપજ્યા છે, જ્યારે છેલ્લા 15 દિવસમાં 7 મહિલાઓ અવસાન પામી છે. ત્યારે જામનગરમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના દાવા પોકળ સાબિત થયા છે. સગર્ભા મહિલાઓને પૂરતુ પોષણ ન મળતું હોવાથી તેમજ જામનગર જિલ્લામાં આરોગ્ય વિભાગના સ્ટાફની અછત હોવાના કારણે આ પરિણામ સામે આવ્યું છે.
ETV ભારતના અહેવાલ બાદ સામાજીક કાર્યકર્તાએ તપાસ સમિતિ રચવાની કરી માગ - ETV Bharat Impact
જામનગરઃ જિલ્લામાં 15 દિવસમાં સાત સગર્ભા મહિલાના મોતનો રિપોર્ટ રવિવારે ETV ભારતમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઇટીવી ભારતના રિપોર્ટ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને આરોગ્ય સમિતિ તથા સામાજિક કાર્યકર્તાઓએ તપાસ સમિતિ રચવાની માગ કરી છે.
ETV ભારતના અહેવાલ બાદ સામાજીક કાર્યકર્તાએ તપાસ સમિતિ રચી તપાસ કરવાની કરી માંગ
મહત્વનું છે કે, જામનગર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 9 જેટલી ગર્ભવતી મહિલાઓના મોત નિપજ્યા છે, જ્યારે છેલ્લા 15 દિવસમાં 7 મહિલાઓ અવસાન પામી છે. ત્યારે જામનગરમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના દાવા પોકળ સાબિત થયા છે. સગર્ભા મહિલાઓને પૂરતુ પોષણ ન મળતું હોવાથી તેમજ જામનગર જિલ્લામાં આરોગ્ય વિભાગના સ્ટાફની અછત હોવાના કારણે આ પરિણામ સામે આવ્યું છે.
Intro:ETV ભારતના અહેવાલ બાદ સામાજીક કાર્યકર્તાએ તપાસ સમિતિ રચી તપાસ કરવાની માંગ કરી
ગઈકાલે જામનગરમાં 15 દિવસમાં સાત સગર્ભા મહિલાના મોતનો રિપોર્ટ ભારતના રજૂ કરવામાં આવ્યો હતો.... ઇટીવી ભારતના રિપોર્ટ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે... અને આરોગ્ય સમિતિ તથા સામાજિક કાર્યકર્તાઓએ તપાસ સમિતિ રચી અને તપાસની માંગ કરી છે.....Body:મહત્વનું છે કે જામનગર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં નવ જેટલી મહિલાઓના મોત નિપજ્યા છે જ્યારે છેલ્લા ૧૫ દિવસમાં સાત મહિલાઓ અવસાન પામી છે.... પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના દાવા પોકળ સાબિત થયા છે... સગર્ભા મહિલાઓને પૂરતુ પોષણ ન મળતું હોય.. તેમજ જામનગર જિલ્લામાં આરોગ્ય વિભાગના સ્ટાફની અછત હોવાના કારણે આ પરિણામ સામે આવ્યું છે....
જોકે આરોગ્ય વિભાગ એવો દાવા કરી રહ્યું છે કે પ્રેગનેટ મહિલાઓને જિલ્લાના તમામ સેવા કેન્દ્ર મારફતે તપાસ અને કામગીરી કરવામાં આવી રહી છે.... ખાસ કરીને નગરના ગ્રામ્ય વિસ્તારની પ્રેગનેટ મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચતા અનેક વખત મરણ થયા છે...Conclusion:આરોગ્ય વિભાગ દ્વારા પ્રેગનેટ મહિલાઓ ની પુરતી ચકાસણી તેમજ તેમને જોઈતું પોષણ આપવામાં ઉણપ રહેતી હોવાના પણ સવાલો ઉઠી રહ્યા છે.....