ETV Bharat / state

આવકનો દાખલો કાઢી ન આપવા મામલે સરપંચ પ્રતિનિધિ પર હુમલો

જામનગરના લાલપુરમાં સરપંચના પ્રતિનિધિ પર હુમલાની(Sarpanch representative attacked in Jamnagar) ઘટના સામે આવી છે. ઓછી રકમનો આવકનો દાખલો નહીં કાઢી આપવા(attacked for not releasing income certificate) મામલે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જે મામલે ફરિયાદના આધારે પોલીસે તમામ ચારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

author img

By

Published : Dec 23, 2022, 6:38 PM IST

જામનગરના લાલપુરમાં સરપંચના પ્રતિનિધિ પર હુમલો

જામનગર: લાલપુરના સેતાલુસ ગામમાં(Sarpanch representative attacked in Jamnagar) આપવાના ઓછી રકમનો આવકનો દાખલો કાઢી ન આપતાં(attacked for not releasing income certificate) ચાર શખ્સોએ હથિયારોથી હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: સહારા ઇન્ડિયામાં રોકાણ કરાવી 44 લાખ પરત ન કરતા વડોદરા ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ

પાઇપ, ધારીયા વડે હુમલો: લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં આવેલ કોળી વિસ્તારમાં રહેતા સરપંચના પ્રતિનિધી સામત મંગાભાઇ યાદવને રૂપિયા 60 હજારથી ઓછી આવકનો દાખલો જગાભાઇને કાઢી ન આપતા(attacked for not releasing income certificate) આ બાબતને મનમાં રાખી હતી. સેતાલુસ માતાજીના મંદિર પાસે સરપંચ સહિત ચારેય આરોપીઓએ પાઇપ, ધારીયા, ધોકાઓ વડે સામતભાઇ પર હુમલો(Sarpanch representative attacked in Lalpur) કર્યો હતો. અન્ય એકને ઇજા પહોચાડી હતી. માથા અને કાનની ઉપરના ભાગે ઇજાઓ પહોચાડતા સામતભાઈને આઠ ટાંકાઓ આવ્યા હતા. સરપંચ પ્રતિનિધિ સામતભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન પણ તેમણે રસ્તામાં આંતરીને મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: પાનના ગલ્લા વાળાએ સામાન્ય વાતચીતમાં પિતા પુત્ર પર છરી વડે કર્યો હુમલો

ચાર શખ્સો સામે ફરિયાદ: સામતભાઇએ હુમલાને લઈને મેઘપર પોલીસમાં સેતાલુસના જગા બાંભયા, પીપળી ગામના જગા ઝાપટા, કાનાલુસના રાજા જસા, જામનગરના પાંચા ખાટરીયા આ ચારેય હુમલાખોરો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ કરી હતી. પીએસઆઇ રાણાએ ઈટીવી ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.