ETV Bharat / state

Ramnath Kovind visit Jamnagar:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 માર્ચે જામનગરની મુલાકાતે - Ramnath Kovind visit Jamnagar

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગર (Ramnath Kovind visit Jamnagar)આવી રહ્યા છે. INS વાલસુરા ખાતે હાલ (INS Valsura Navy)તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિના આગમનને લઈને ખાસ કરીને સુરક્ષા તેમજ INS વાલસુરામાં સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું છે.

Ramnath Kovind visit Jamnagar:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 માર્ચે જામનગરની મુલાકાતે

author img

By

Published : Mar 9, 2022, 12:56 PM IST

જામનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25મી માર્ચના રોજ જામનગરના (Ramnath Kovind visit Jamnagar)મહેમાન બનવાના છે. ઉલ્લેખનીય છે કે આગામી 25મી તારીખે INS વાલસુરા (INS Valsura Navy) ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં (INS Valsura Cultural Program )આવશે જેમાં રાષ્ટ્રપતિ કોવિંદ હાજરી આપશે.

INS વાલસુરા નેવી ટ્રેનિંગ સેન્ટર

INS વાલસુરા ખાતે હાલ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિના આગમનને લઈને ખાસ કરીને સુરક્ષા તેમજ INS વાલસુરામાં સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)પ્રથમ વખત જામનગર આવી રહ્યા છે. ખાસ કરીને જામનગર શહેરમાં આર્મી, નેવી તેમજ એરપોર્ટના ટ્રેનિંગ સેન્ટર આવેલા છે INS વાલસુરાએ નેવી ટ્રેનિંગ સેન્ટર છે. અહીં વિદેશી લોકોને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ કોવિંદ કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાતે

વાલસુરામાં વિવિધ ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન

સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ INS વાલસુરામાં વિવિધ ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનમાં પરેડનું પણ આયોજન કરવામાં આવશે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ International Women Day 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 ઉત્કૃષ્ટ મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.