ETV Bharat / state

જામનગરમાં પાણી સમિતિની બેઠક, પાણી ચોરી અંગે થઈ ચર્ચા - finise

જામનગર: જિલ્લાની પાણી સમિતિની અને અછત અંગેની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં કલેક્ટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર, નગરસીમ વિસ્તાર તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 17, 2019, 7:41 PM IST

કલેક્ટર રવિશંકરે જણાવ્યું કે, જામનગર જિલ્લાના ગામોમાં કે જ્યાં ખાસ કિસ્સામાં પીવાના પાણીના ટેન્કરની જરૂરિયાત છે, ત્યાં ટેન્કર પુરું પાડવા જણાવ્યું હતું. પાણી ચોરી થવાના કિસ્સાઓમાં કડક હાથે પગલાં લેવા તેમજ પાણી ચોરી અટકાવવાના સઘન પ્રયત્નો કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને સુચિત કર્યા હતાં.

જુઓ વીડિયો

જામનગર જિલ્લામાં અછત અન્વયે ગૌશાળાને રૂ. ૭,૨૩,૩૭૫ સબસીડી ચુકવામાં આવી હતી. અછતગ્રસ્ત ૫૧ તાલુકાઓમાં અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૩૩૧૧.૭૩ લાખની સહાય ચુકવવામાં આવી છે. ઉપરાંત ઘાસ ડેપો પરથી પશુપાલકોને ઘાસ મળી રહે તે માટે ૧૯૧૩ ઘાસકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર જિલ્લાની પાણી સમિતિ અંગેની બેઠકનં-૦૬

કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને સંપન્ન

 જામનગર જિલ્લાની પાણી સમિતિની અને અછત અંગેની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું કે જામનગર જિલ્લાના ગામોમાં કે જ્યાં ખાસ કિસ્સામાં પીવાના પાણીના ટેન્કરની જરૂરીયાત છે ત્યાં ટેન્કર પુરા પાડવા જણાવ્યુ હતુ. પાણી ચોરી થવાના કિસ્સાઓમાં કડક હાથે પગલાં લેવા તેમજ પાણી ચોરી અટકાવવાના સઘન પ્રયત્નો કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચિત કર્યા હતાં.

જામનગર જિલ્લામાં અછત અન્વયે ગૌશાળા/પાંજરાપોળને રૂ/. ૭,૨૩,૩૭૫ સબસીડી ચુકવામાં આવી હતી. અછતગ્રસ્ત ૫૧ તાલુકાઓમાં અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ/.૩૩૧૧.૭૩ લાખની સહાય ચુકવવામાં આવી છે. ઉપરાંત ઘાસ ડેપો પરથી પશુપાલકોને ઘાસ મળી રહે તે માટે ૧૯૧૩ ઘાસકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.