ETV Bharat / state

ચાર વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને ન કરવાનું કરી નાખ્યુ

જામનગરમાં નેપાળી યુવક ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મમાં (minor girl child raped in Jamnagar) આચરતા ચકચાર મચી ગઈ છે.પોલીસ પાસે સમગ્ર મામલો પહોચતા આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લીધો છે. (Jamnagar Crime News)

બાળકોને ખુલ્લા છોડતા પહેલા સાવધાન, ચાર વર્ષની બાળકી ચોકલેટની લાલચ આપીને ન કરવાનું કર્યું

author img

By

Published : Jan 2, 2023, 8:56 PM IST

જામનગરમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવતા ચકચાર

જામનગર : જામનગરમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવતા ચકચાર (Jamnagar Crime News) મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કેટલીવાર આરોપીઓ પોલીસના હાથે લાગતા તેઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે. ત્યારે જામનગરમાં માત્ર ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, પોલીસે પાસે સમગ્ર મામલો જતા આરોપીને ગણતરીની કલાકમાં ધરપકડ કરી લીધી હતી. (minor girl child raped in Jamnagar)

આ પણ વાંચો વડોદરામાં યુવતીના અપહરણ અને દુષ્કર્મના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ

શું હતો સમગ્ર બનાવ જામનગરની ખોડિયાર કોલોનીમાં શાકમાર્કેટ પાસે રહેતા નેપાળી યુવકે ચાર વર્ષની (four year girl child raped in Jamnagar) બાળકી પર દુષ્કર્મમાં આચર્યાનું પ્રકાશમાં આવ્યું હતું. નવકાર રેસીડેન્સીમાં નેપાળી પરિવાર સિક્યુરિટી તરીકેનું કામ કરે છે, ત્યાં યુવકે કિશોરીને ચોકલેટ આપવાની લાલચ આપીને પોતાની બાઈક પર લઈ જઈ દુષ્કર્મમાં આચર્યું હોવાની ઘટના ઘટી છે. બાળકીને બ્લડીંગ થતા હોસ્પિટલમાં સારવાર સાથે ખસેડાઈ છે. (rape case in Jamnagar)

આ પણ વાંચો સંબંધો પર પૂર્ણવિરામ : 65 વર્ષના ડોસાએ 16 વર્ષની કિશોરી પર હવસ સંતોષી

પોલીસે શું કહ્યું PI પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આરોપી કિશોરીને લલચાવી ફોસલાવી અને પોતાની બાઈક પર લઈ ગયો હતો. બાદમાં સમગ્ર કારસ્તાન કર્યું હતું. હાલ આરોપીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કિશોરીને પણ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. (Nepali youth minor girl child raped in Jamnagar)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.