ETV Bharat / state

જામનગર: પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી, શહેર કાર્યાલય ખાતે મોદીજીના જીવન કવનની પ્રદર્શની ખુલ્લી મુકાઈ - Unique celebration of Modi's birthday in Jamnagar

દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં તમામ વોર્ડમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે શહેર કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનકવનની પ્રદર્શની યોજવામાં આવી હતી.

etv bharat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી,શહેર કાર્યાલય ખાતે પી.એમ મોદીના જીવનકવનની પ્રદશની ખુલ્લી મુકવામાં આવી
author img

By

Published : Sep 17, 2020, 7:16 PM IST

જામનગર : દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં તમામ વોર્ડમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને સાથે સાથે શહેર કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનકવનની પ્રદર્શની યોજવામાં આવી હતી.

etv bharat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી,શહેર કાર્યાલય ખાતે પી.એમ મોદીના જીવનકવનની પ્રદશની ખુલ્લી મુકવામાં આવી
આ પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનપણથી અત્યાર સુધીના ફોટો અને સ્લોગન મુકવામાં આવ્યા હતા. જેનો શહેરીજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે.તો જામનગરમાં લાલવાડી વિસ્તારમાં વોર્ડ નંબર 11માં 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.તો ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ વિસ્તારોમાં અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.ખાસ કરીને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ફૂટ પેકેજ આપવામાં આવી રહ્યા છે. અને જે વૃદ્ધઓને આંખની દ્રષ્ટિમાં ખામી છે તેમને ચશ્મા પણ આપવામાં આવી રહ્યા છે.

આમ ભાજપ દ્વારા કોરોના મહામારીમાં જે તે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી અને તમામ કાર્યકર્તાઓ માસ્ક પહેરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવા આદેશ પણ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.