ETV Bharat / state

જામનગરમાં ડી.પી. કપાત મુદ્દે સ્થાનિકોમાં રોષ, ચાર જગ્યાએ આપ્યું આવેદન - સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

જામનગર: જિલ્લાના નવા ગામ ઘેડના મચ્છર નગરના વિસ્તારમાં મુખ્ય માર્ગ પર નીકળતા 315 મકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. આના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકયા છે. સોમવારે અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાને આવેદનપત્ર આપી ડી.પી કપાત મુદ્દે રજૂઆત કરી હતી.

જામનગર
author img

By

Published : Nov 25, 2019, 10:11 PM IST

જામનગરમાં ડેવલોપિંગ પ્લાન અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. શહેરના મચ્છરનગર વિસ્તારમાંથી મુખ્ય રોડ નીકળતા અહીં 315 મકાનનો તોડી પાડવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવી છે. સ્થાનિકો માગ કરી રહ્યાં છે કે, રોડ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ જેથી મચ્છર નગરમાં રહેતા ગરીબ લોકો ઘર વિનાના ન થાય.

જામનગરમાં ડી પી કપાત મુદ્દે અન્ન અને પુરઠા પ્રધાનને આવેદનપત્ર

સોમવારના રોજ મચ્છર નગરના રહીશોએ અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, મહાનગરપાલિકા કમિશ્નર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ ડેપ્યુટી મેયરને આમ ચાર જગ્યાએ લેખિત અને મૌખિક રજુઆત કરી હતી.

Intro:Gj_jmr_02_dp_avedan_7202728_mansukh

જામનગરમાં ડી પી કપાત મુદ્દે મચ્છર નગરના રહીશોમાં રોષ.....ચાર જગ્યાએ આપ્યા આવેદનપત્ર

બાઈટ:વિજયસિંહ,સ્થાનિક
સુભાષ જોશી,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

જામનગરમાં નવા ગામ ઘેડના રહીશો આજ રોજ અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાને આવેદનપત્ર આપી ડીપી કપાત મુદ્દે રજુઆત કરી હતી.....

જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં થી મુખ્ય રોડ નીકળતા અહીં 315 મકાનનો તોડી પાડવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે....

ડેવલોપિંગ પ્લાન અંતર્ગત જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે....સ્થાનિકો માંગ કરી રહયા છે કે રોડ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ...જેથી મચ્છરનગરમાં રહેતા ગરીબ લોકો ઘર વિનાના ન થાય.....

આજ રોજ અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા અને મહાનગરપાલિકા કમિશનર થતા સ્ટેન્ડિંગ કમિટીને ચેરમેન તેમજ ડેપ્યુટી મેયરને લેખિત અને મૌખિક રજુઆત કરી હતી.....Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.