ETV Bharat / state

જામનગર એરફોર્સ સ્ટેશનમાં નેશનલ રોડ સેફ્ટી વિકની ઉજવણી

જામનગર: જિલ્લાના એરફોર્સ સ્ટેશનમાં સોમવારે નેશનલ રોડ સેફ્ટી વિકની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ માટે road safety વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે એરફોર્સ સ્ટેશનમાં આઠ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

જામનગર એરફોર્સ સ્ટેશનમાં નેશનલ રોડ સેફટી વિકની ઉજવણી
જામનગર એરફોર્સ સ્ટેશનમાં નેશનલ રોડ સેફટી વિકની ઉજવણી
author img

By

Published : Jan 13, 2020, 3:53 PM IST

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં આજે નેશનલ રોડ સેફટી વિકની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ પ્રસંગે એસફોર્સના જવાનોએ પરેડ યોજી હતી અને એરફોર્સના સાધનોની પણ પરેડ કરવામાં આવી હતી. ખાસ કરીને જે વાહનોની કંડિશન ખરાબ છે તેને રીપેરીંગ કરવામાં આવે જેથી હવાનું પ્રદુષણ પણ અટકાવી શકાય.

જામનગર એરફોર્સ સ્ટેશનમાં નેશનલ રોડ સેફટી વિકની ઉજવણી

વધુમાં એર વિંગ કમાન્ડર એમ. કે. દેશમુખે જણાવ્યું કે, ભારતમાં રોડ અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે લોકોએ શિસ્ત કેળવવી જોઈએ અને સાવધાની પૂર્વક વાહનો રસ્તા પરથી પસાર કરવા જોઈએ.

Intro:Gj_jmr_02_air_road_avb_7202728_mansukh

જામનગર એરફોર્સ સ્ટેશનમાં નેશનલ રોડ સેફટી વિકની ઉજવણી

એમ કે દેશમુખ,એર વિંગ કમાન્ડર, જામનગર

જામનગર એરફોર્સ સ્ટેશનમાં આજરોજ નેશનલ રોડ સેફટી વીકની ઉજવણી કરવામાં આવી છે.... ભારતમાં માર્ગ અકસ્માતમાં વર્ષે લાખો લોકોના મોતની રહ્યા છે ત્યારે માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ માટે road safety વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે એરફોર્સ સ્ટેશનમાં આઠ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે

આ પ્રસંગે એસફોર્સના જવાનોએ પરેડ યોજી હતી અને એરફોર્સના સાધનોની પણ પરેડ કરવામાં આવી હતી.ખાસ કરીને જે વાહનોની કન્ડિશનર ખરાબ છે તેને રીપેરીંગ કરવામાં આવે જેથી હવાનું પ્રદુષણ પણ અટકાવી શકાય છે...

વધુમાં એરવિંગ કમાન્ડર એમ કે દેશમુખે જણાવ્યું કે ભારત રોડ અકસ્માત નું પ્રમાણ ઘટે તે માટે લોકોએ ડીસીપ્લિન કેળવવી જોઈએ...અને સાવધાની પૂર્વક વાહનો રસ્તા પરથી પસાર કરવા જોઈએ....

Body:MsConclusion:Jmr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.