ETV Bharat / state

જામનગરના સિક્કા ગામે વાહકજન્ય રોગ અટકાવવા લેવાયા પગલાં

જામનગર: ગુજરાત રાજ્યમાં અને જામનગર જીલ્લામાં હાલ ચોમાસની સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો જોવા મળે છે. ભારત સરકાર દ્રારા 2030 સુધીમાં મેલેરીયા નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલુ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા 2022 સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત - અભિયાન તેમ 4 વર્ષમાં હાંસલ કરવા સૂચન કરવામાં આવી છે. આ ઉદેશને સાકાર કરવા વર્ષ 2017થી સઘન ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જામનગર જીલ્લા ગ્રામ્યમાં 2017 વર્ષ કરતાં વર્ષ 2018માં ડેન્ગ્યુંનું પ્રમાણ દર 34 ટકા ઘટાડો અને મેલેરિયામાં 35 ટકા ઘટાડો હાંસલ કરેલો છે.

author img

By

Published : Aug 23, 2019, 12:39 PM IST

etv bharat jamnagar

જામનગર (ગ્રામ્ય) જીલ્લામાં ચાલુ વર્ષ જાન્યુઆરીથી 21મી-ઓગસ્ટ-2019 સુધીમાં મેલેરિયા કેસ-37, ડેંન્ગ્યુ કેસ-26, ચિકનગુનિયા કેસ-0 નોંધાયેલ છે. જેમાં સિક્કા સિટીમાં મેલેરિયા કેસ-2, ડેંન્ગ્યુના -7 કેસ અત્યાર સુધીમાં નોંધાયેલ છે. આગામી માસમાં રોગચાળો વધે નહી તે માટે જામનગર તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીની 40 ટીમ બનાવી ઝુંબેશના રૂપમાં તાલુકા હેલ્થ અધિકાર ડો. આર.બી. ગુપ્તા, જીલ્લા મેલેરિયા અધિકારી જે. એન. પારકર અને તાલુકા-જીલ્લાકક્ષામાં સુપરવાઈઝરના સુપરવિઝન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. એન્ટોમોલોજીકલ સર્વે કરતાં મોસ્કીટો ડેન્સીટી-1 એડીસ મચ્છરની મળેલ તેમજ નગરપાલિકા-સિક્કાના ચીફ ઓફીસર સાથે આરોગ્ય વિષય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના સિક્કા ગામે વાહકજન્ય રોગ અટકાવવા લેવાયા પગલાં

જામનગર જીલ્લા (ગ્રામ્ય)ના ઘરો-3632ની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તાવના કેસ-60, તાવના લોહીના લીધેલ નમુનાની સ્લાઈડ-60, પોઝીટીવ મેલેરિયા કેશ-0 મળેલ છે. મચ્છર ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં તપાસેલ પાત્રોની સંખ્યા-21258 , પોરા મળેલ પાત્રોની સંખ્યા-108, એબેટ દવા નાખેલ ખુલ્લા પાત્રોની સંખ્યા-9006, નાશ/નિકાલ કરેલ પાત્રોની સંખ્યા-577, પત્રીકા વિતરણ-3050, બી.ટી.આઈ છટકાવ કરેલ, પાણી ભરેલ ખાડા-35, બળેલ ઓઈલ/કેરોસીન નાખેલ ખાડાની સંખ્યા-26, પોરાભક્ષક ગપ્પી-ગમ્બુસીયા માછલી નાખેલ સ્થળની સંખ્યા-12, ડેન્ગ્યુ કેશવાળા વિસ્તારોમાં ઘરની અંદર ઇન્ડોર ફોગીગ-45 ઘરમાં કરવામાં આવ્યો છે.

ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા વિનંતી કરી છે.

Intro:Gj_jmr_05_sikka_health_av_7202728_mansukh

જામનગરના સિક્કા ગામે વાહકજન્ય રોગ અટકાયતની ઝુબેશ....મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયાના રોગ અટકાવવા લેવાયા પગલાં

ગુજરાત રાજ્યમાં અને જામનગર જીલ્લામાં હાલ ચોમાસની સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે, ભારત સરકાર દ્રારા ૨૦૩૦ સુધીમાં મેલેરીય નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા ૨૦૨૨ સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત - અભિયાન એમ ચાર વર્ષમાં હાંસલ કરવા સૂચન કરેલ છે. આ ઉદેશને સાકાર કરવા વર્ષ ૨૦૧૭ થી સઘન ઝુંબેશ શરુ કરેલ છે. જેના ભાગરૂપે હાથ ધરવાની થતી જુદી જુદી પ્રવુતિઓનું આયોજન અને અમલીકરણને કારણે જામનગર જીલ્લા ગ્રામ્યમાં ૨૦૧૭ વર્ષ કરતાં વર્ષ ૨૦૧૮માં ડેન્ગ્યુંનું પ્રમાણ દર ૩૪% ઘટાડો અને મેલેરિયામાં ૩૫% ઘટાડો હાંસલ કરેલ છે.

જામનગર (ગ્રામ્ય) જીલ્લામાં ચાલુ વર્ષ જાન્યુઆરી થી ૨૧મી-ઓગસ્ટ-૨૦૧૯ સુધીમાં મેલેરિયા કેસ-૩૭, ડેન્ગ્યું કેસ-૨૬, ચિકનગુનિયા કેસ-૦ નોંધાયેલ છે. જેમાં સિક્કા સિટીમાં મેલેરિયા કેસ-૨, ડેન્ગ્યું કેસ-૭ કેસ અત્યાર સુધીમાં નોધાયેલ છે. ચાલુ વિક-૩૪માં મેલેરિયા કેસ-૧, ડેન્ગ્યું કેસ-૪, ચિકનગુનિયા કેસ-૦ નોંધાયેલ છે.
આગામી માસમાં રોગચાળો વધે નહી માટે આજ રોજ જામનગર તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીની ૪૦ ટીમ બનાવી ઝુબેશના રૂપમાં તાલુકા હેલ્થ અધિકાર ડો. આર.બી. ગુપ્તા અને જીલ્લા મેલેરિયા અધિકારી, જામનગર જે. એન. પારકર અને તાલુકા-જીલ્લાકક્ષામાં સુપરવાઈઝરના સુપરવિઝન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવેલ. એન્ટોમોલોજીકલ સર્વે કરતાં મોસ્કીટો ડેન્સીટી-૧ એડીસ મચ્છરની મળેલ તેમજ નગરપાલિકા-સિક્કાના ચીફ ઓફીસરશ્રી સાથે આરોગ્ય વિષય મિટિંગનું આયોજન કરેલ.

સિક્કા ખાતે ટીમ વર્કમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં જામનગર જીલ્લા(ગ્રામ્ય)ના ઘરો-૩૬૩૨ ની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરતા તાવના કેશ-૬૦, તાવના લોહીના લીધેલ નમુનાની સ્લાઈડ-૬૦, પોઝીટીવ મેલેરિયા કેશ-૦ મળેલ છે.
મચ્છર ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં તપાસેલ પાત્રોની સંખ્યા-૨૧૨૫૮, પોરા મળેલ પાત્રોની સંખ્યા-૧૦૮, એબેટ દવા નાખેલ ખુલ્લા પાત્રોની સંખ્યા-૯૦૦૬, નાશ/નિકાલ કરેલ પાત્રોની સંખ્યા-૫૭૭, પત્રીકા વિતરણ-૩૦૫૦, બી.ટી.આઈ. છટકાવ કરેલ પાણી ભરેલ ખાડા-૩૫, બળેલ ઓઈલ/કેરોસીન નાખેલ ખાડાની સંખ્યા-૨૬, પોરાભક્ષક ગપ્પી-ગમ્બુસીયા માછલી નાખેલ સ્થળની સંખ્યા-૧૨, ડેન્ગ્યુ કેશ વાળા વિસ્તારોમાં ઘરની અંદર ઇન્ડોર ફોગીગ-૪૫ ઘરમાં કરેલ છે.

ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા વિનંતી.
વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે.

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.