જામનગરઃ વિશ્વભરમાં 14 જૂન એટલે કે, વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે. જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં રહેતા યોગી ઠાકર છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન કરી રહ્યા છે અને તેમણે અત્યાર સુધીમાં 116 વખત રક્તદાન કરી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રક્તદાન કરવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે.
14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ પર 116 વખત બ્લડ ડોનેટ કરનારા વ્યક્તિ સાથે ખાસ વાતચીત - June 14 World Blood Donor Day
વિશ્વભરમાં 14 જૂન એટલે કે, વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જામનગરમાં રહેતા યોગી ઠાકર છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન કરી રહ્યા છે અને તેમણે અત્યાર સુધીમાં 116 વખત રક્તદાન કર્યુ છે. હાલ પણ તે જી.જી.હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીને બ્લડ ડોનેટ કરે છે.
14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ પર 116 વખત બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિ સાથે ખાસ વાતચીત