ETV Bharat / state

જામનગરની બે મહિલા ક્રિકેટર બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સામેલ - cricketer

જામનગર: હાલાર એ ક્રિકેટરોની ભૂમિ છે. અહીં સલીમ દુરાનીથી લઈને રવિન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરો દેશને આપ્યા છે. મહત્વનું છે કે, બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જામનગરની બે મહિલા ક્રિકેટરોનો સમાવેશ થતા પરિજનોમાં તેમજ જામનગરવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 16, 2019, 4:56 AM IST

જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતી રિદ્ધિ રૂપારેલએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ગુલાબનગરમાં રહેતી નેહા ચાવડા પણ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જોડાઈ ગઈ છે. બંને મહિલા ક્રિકેટરો હાલ બાંગ્લાદેશ ખાતે પહોંચી ચૂકી છે. ત્યારે મહિલા ખેલાડીના પરિજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને માતા-પિતા ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે, તેમની દીકરીઓ દેશ વતી ક્રિકેટ રમે.

જામનગરની બે મહિલા ક્રિકેટર બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સામેલ

રિદ્ધિ રૂપારેલના ફાધર પણ ક્રિકેટ રમ્યા છે. અને પોતાની દીકરીને ક્રિકેટ રમવા માટે હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. મહત્વનું છે કે, રિદ્ધિએ ધોરણ આઠથી જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. દેશમાં એક બાજુ બેટી બચાવો બેટી પઢાવો ઉંમર ચાલી રહી છે ત્યારે જામનગરની બે દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું છે.

આમ તો રિદ્ધિ અન્ડર 17 અને અન્ડર 19માં ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે. હંમેશાં પોતાનો મોટાભાગનો સમય ક્રિકેટના મેદાનમાં ગુજરનાર રિદ્ધિ અનોખી સિદ્ધિ મેળવી છે. જે પોતાના માતા-પિતા અને જામનગર તથા દેશ માટે ગૌરવની નિશાની છે. તથા રિદ્ધિ પોતાના રોલ મોડેલ તરીકે હરમીત કોરને માને છે.

GJ_JMR_06_15MAY_MAHILA_CRICKETER_7202728

જામનગરની બે મહિલા ક્રિકેટર બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સામેલ.... જામનગરમાં ખુશીનો માહોલ

Feed ftp,pic whatsup group

જામનગર ક્રિકેટરોની ભૂમિ છે... અહીં સલીમ દુરાની થી લઈને રવિન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરો દેશને આપ્યા છે.... મહત્વનું છે કે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જામનગરની બે મહિલા ક્રિકેટરોનો સમાવેશ થતા પરિજનો માં તેમજ જામનગરવાસીઓ માં ઉત્સાહનો માહોલ છે....

જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતી રિદ્ધિ રૂપારેલએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પોતાનું સ્થાન જમાવ્યું છે... ગુલાબ નગરમાં રહેતી નેહા ચાવડા પણ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જોડાઈ ગઈ છે.... બંને મહિલા ક્રિકેટરો હાલ બાંગ્લાદેશના ખાતે પહોંચી ચૂકી છે.... ત્યારે મહિલા ખેલાડી ના પરિજનો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે... અને માતા-પિતા ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે તેમની દીકરીઓ દેશ વતી ક્રિકેટ રમે....

રિદ્ધિ રૂપારેલના ફાધર પણ સુધી ક્રિકેટ રમ્યા છે.... અને પોતાની દીકરીને ક્રિકેટ રમવા માટે હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે.. મહત્વનું છે કે રિદ્ધિ એ ધોરણ આઠ થી જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી.... દેશમાં એક બાજુ બેટી બચાવો બેટી પઢાવો ઉંમર ચાલી રહી છે ત્યારે જામનગરની બે દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું છે....

આમ તો રિદ્ધિ અન્ડર 17 અને અન્ડર 19માં ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે... હંમેશાં પોતાનો મોટાભાગનો સમય ક્રિકેટના મેદાનમાં ગુજરનાર રિદ્ધિ અનોખી સિદ્ધિ મેળવી છે.... જે પોતાના માતા-પિતા અને જામનગર તથા દેશ માટે ગૌરવ ની નિશાની છે..

રિદ્ધિ પોતાના રોલ મોડેલ તરીકે હરમીત કોરને માને છે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.