ETV Bharat / state

જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટાચૂંટણી પટેલ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

જામનગર: ગ્રામ્ય વિધાનસભા બેઠક પર વધુ એક વખત બંને પક્ષોએ પટેલ જ્ઞાતીના ઉમેદવારની પસંદગી કરી છે, ત્યારે જ્ઞાતીગત સમીકરણો ક્યા ઉમેદવારને કેટલા ફળશે તે મતદાતાઓ 23 એપ્રિલના રોજ સુનિશ્ચિત કરશે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાધવજી પટેલની સામે કોંગ્રેસ પક્ષે જયંતિ સભાયાની પસંદગી કરી છે.

author img

By

Published : Apr 4, 2019, 6:52 AM IST

ડિઝાઈન ફોટો

જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના રાધવજી પટેલની સામે કોંગ્રેસના સક્રિય કાર્યકર અને આહીર સમાજના અગ્રણી એવા જયંતિ સભાયાને ટિકિટ આપી છે. એક તરફ જામનગર ભાજપ દ્વારા પટેલ સમાજના રાધવજી પટેલને ટિકીટ આપવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે પણ આ સમાજનો દબદબો ચલાવતા જયંતિ સભાયાને આખરે ઉમેદવાર તરીકે કોગ્રેસ જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા 4 એપ્રિલના રોજ ઓશવાળ સેન્ટર ખાતે સંમેલન યોજી ત્યારબાદ જયંતિ સભાયા તેનું નામાંકન પત્ર ભરશે.

કોંગ્રેસે વધુ  ઉમેદવારો જાહેરાત કરી છે, જેમાં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાધવજી પટેલની સામે કોંગ્રેસ પક્ષે જયંતિ સભાયાની પસંદગી કરી છે,
આમ જામનગર વિધાનસભા બેઠક પર વધુ એક વખત બંને પક્ષોએ પટેલ જ્ઞાતીના  ઉમેદવાર પર પસંગીનો કળશ ધોળ્યો છે, ત્યારે જ્ઞાતીગત સમીકરણો ક્યા ઉમેદવારને કેટલા ફળશે તે મતદાતાઓ ૨૩ એપ્રિલના રોજ સુનિશ્ચિત કરશે.

જામનગરની પ્રતિષ્ઠાભરી વિધાનસભા બેઠક પર ભાજપના રાધવજી પટેલ ની સામે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર આમાંથી કોઈ ની પસંદગી કરે તેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં આજે મોડી સાંંજે  કોંગ્રેસના સક્રિય કાર્યકર અને આહીર સમાજ ના અગ્રણી એવા જયંતિ સભાયા ની જાહેરાત કરવામાં આવી હતી એક તરફ જામનગર ભાજપ દ્વારા પટેલ સમાજના રાધવજી પટેલને ટિકીટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસે પણ આ સમાજનો દબદબો ચલાવી અને  અને જયંતિ સભાયાને આખરે ઉમેદવાર તરીકે કોગ્રેસ જાહેર કરવામાં આવી છે.  કોંગ્રેસ દ્વારા 4 એપ્રિલના રોજ ઓશવાળ સેન્ટર ખાતે સંમેલન યોજી ત્યારબાદ તેનું નામાંકન પત્ર ભરવા જશે તેવું જણાવ્યું હતું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.