ETV Bharat / state

જામનગરના સાંસદ પૂનમ માડમે વેક્સિનનો બીજો ડોઝ લીધો - jamnagar daily updates

જામનગર શહેરમાં હાલ 39 સ્થળ પર વેક્સિન આપવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં જામનગર જિલ્લો વેક્સિન લેવામાં બીજા નંબરે છે. જામનગર શહેરમાં સિનિયર સીટીઝન અને યુવાઓ મોટી સંખ્યામાં વેક્સિન લઈ રહ્યા છે.

જામનગરના સાંસદ પૂનમ માડમે વેક્સિનનો બીજો ડોઝ લીધો

author img

By

Published : Jun 1, 2021, 12:54 PM IST

  • સાંસદ પૂનમ માડમે પ્રથમ ડોઝ 5 એપ્રિલના રોજ લીધો હતો
  • જામનગરના સાંસદ પૂનમ માડમે વેક્સિનનો બીજો ડોઝ લીધો
  • સાંસદે માતા અને ભાભી સાથે બીજો ડોઝ લીધો

જામનગર: હાલ રાજ્યમાં વેક્સિનેશનનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે જામનગરના સાંસદ પૂનમ માડમને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વ્યક્તિનો બીજો લીધો છે. સંસદના માતા અને ભાભીએ પણ લીધી વેક્સિન ઉલ્લેખનીય છે કે સાંસદ પૂનમ માડમે પ્રથમ ડોઝ 5 એપ્રિલના રોજ લીધો હતો.

આ પણ વાંચો: કોરોના વેક્સિનના બીજા ડોઝ આપવાની શરૂઆત થતાં જ SSG હોસ્પિટલમાં હોબાળો

કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં અપીલ કરી

મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ પૂનમ માડમે જણાવ્યું કે દરેક લોકોએ વેક્સિન લેવી જોઈએ. જેના કારણે કોરોનાને હરાવી શકાય. રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનનો કાર્યક્રમ હાલ પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યો છે. કોરોનાને હરાવવા માટે વેક્સિનેશન એક શસ્ત્ર સમાન સાબિત થયું છે.

જામનગરના સાંસદ પૂનમ માડમે વેક્સિનનો બીજો ડોઝ લીધો

આ પણ વાંચો: અભિનેતા રજનીકાંતએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

જામનગરમાં લોકોમાં વેક્સિનને લઈને ઉત્સાહ

જામનગર શહેરમાં હાલ 39 સ્થળ પર વેક્સિન આપવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં જામનગર જિલ્લો વેક્સિન લેવામાં બીજા નંબરે છે. જામનગર શહેરમાં સિનિયર સીટીઝન અને યુવાઓ મોટી સંખ્યામાં વેક્સિન લઈ રહ્યા છે. વેક્સિનની સાથે સાથે લોકોએ કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવું પણ જરૂરી છે. કારણ કે, કોરોના સંક્રમણથી ફેલાતી બિમારી છે. તો તમામ લોકોએ ઘરની બહાર માસ્ક પહેરીને જ નીકળવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.