ETV Bharat / state

Jamnagar Market Yard: અજમો અને મરચાની જંગી આવક થતાં હાપા માર્કેટ યાર્ડ ‘હાઉસફુલ’, નવી આવક બંધ કરાઈ - હાપા માર્કેટ યાર્ડના ભાવ

સૌરાષ્ટ્રમાંથી મરચાં અને અજમાની આવક જામનગર હાપા માર્કેટ યાર્ડમાં(Hapa Market Yard in Jamnagar ) થઈ રહી છે. ખેડૂતોને અજમા અને મરચાનો સારો ભાવ(Jamnagar Market Yard)મળવાના કારણે યાર્ડમાં આવક શરૂ થઈ છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આ વર્ષે અજમાનો ભાવ(Hapa Market Yard prices ) વિક્રમજનક બોલાયો હતો.

Jamnagar Market Yard: હાપા માર્કેટ યાર્ડમાં અજમાં અને મરચાની આવકમાં વધારો

author img

By

Published : Feb 7, 2022, 5:36 PM IST

Updated : Feb 7, 2022, 6:12 PM IST

જામનગર: શહેરનું હાપા માર્કેટ યાર્ડ અજમાંનું (Jamnagar Market Yard)હબ ગણાય છે. અહીથી જે ભાવ બોલાય તે સમગ્ર રાજ્યમાં (Hapa Market Yard in Jamnagar ) લાગુ પડે છે. આ વર્ષે મરચાંની પણ મબલક આવક યાર્ડમાં શરૂ થઈ છે. માર્કેટ યાર્ડ ખુલતાની સાથે મરચાંની આવકમાં વધારો (Increase in chilli income)થયો છે તો એક જ દિવસમાં યાર્ડ હાઉસફુલ થઈ જતા યાર્ડના સંચાલકો દ્વારા જ્યાં સુધી યાદમાં આવેલા માલની હરાજીના થાય ત્યાં સુધી આવક બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

હાપા માર્કેટ યાર્ડ

માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની કતારો

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મરચાં અને અજમાની આવક જામનગર હાપા માર્કેટ યાર્ડમાં(Hapa Market Yard in Jamnagar ) થઈ રહી છે જોકે ખેડૂતોને અજમા અને મરચાનો સારો ભાવ મળવાના કારણે યાર્ડમાં આવક શરૂ થઈ છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં(Hapa Market Yard prices ) આ વર્ષે અજમાનો ભાવ વિક્રમજનક બોલાયો હતો. સાત હજાર રૂપિયા સુધી ભાવ ખેડૂતોને મળ્યો હતો. હાલની સ્થિતિ જોઈએ તો ચાર હજાર સુધીનો ભાવ ખેડૂતોને અજમાનો મળી રહ્યો છે. હાપા માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની કતારો જોવા મળી રહી છે મરચાનો ભાવ પણ આસમાને છે.

આ પણ વાંચોઃ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ, 20 KGના 1251 ભાવ

મરચાનો ભાવ માર્કેટ યાર્ડમાં ઉંચો

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ જણાવી રહ્યા છે કે મરચાની એક બોરીનો ભાવ 37 સો ખેડૂતોને મળી રહ્યો છે. અજમાનો ભાવ બે હજારથી લઈને અને ચાર હજાર સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અજમા અને મરચાનો ભાવ માર્કેટ યાર્ડમાં ઉંચો ભાવ હરાજીમાં ખેડૂતોને મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જો કે છેલ્લા 15 દિવસથી અજમાના ભાવ ડાઉન થયા છે છતાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો પાક લઈને યાર્ડમાં આવિ રહ્યા છે.

આ પણ વાંચોઃ અજમાના ખરીદ-વેચાણનું હબ ગણાતા જામનગરના હાપા માર્કેટયાર્ડમાં કોરોના કાળને લીધે અજમાની વધી માગ

Last Updated : Feb 7, 2022, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.