એલસીબીને મળેલ બાતમીના આધારે જામનગર શહેરમાં ગોકુલ નગર શેરી નંબર 4માં રહેતા આકાશ કાળુ કોળીના એક મકાનમાં ચાલતા તીનપતી રોન નામના દુકાન આંકડામાંથી કાળુ કોડિયા, મહેન્દ્ર,અરવિંદ કટારીયા ,ઈશ્વર ભગવાન રામાવત ,રાઠોડ ગોહિલ સહિતના શખ્સો ઝડપાયા છે. તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગરમાં LCBએ બે દરોડા પાડી 12 શકુનીઓને ઝડપી પડ્યા - gambling
જામનગરઃ શહેરના ગોકુલ નગર મારૂતિનગરમાં એક મકાનમાં તીન પતીનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી સાત શખ્સોને 31300ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. તો એલસીબીએ બીજા દરોડામાં નવાગામ ઘેડની જા સૂર્યા સોસાયટીમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા બે દરોડામાં કુલ ૧૨ શખ્સો ઝડપાયા છે.
આરોપીઓ
એલસીબીને મળેલ બાતમીના આધારે જામનગર શહેરમાં ગોકુલ નગર શેરી નંબર 4માં રહેતા આકાશ કાળુ કોળીના એક મકાનમાં ચાલતા તીનપતી રોન નામના દુકાન આંકડામાંથી કાળુ કોડિયા, મહેન્દ્ર,અરવિંદ કટારીયા ,ઈશ્વર ભગવાન રામાવત ,રાઠોડ ગોહિલ સહિતના શખ્સો ઝડપાયા છે. તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
R-GJ-JMR-05-29APRIL-JUGARI ARREST-7202728
જામનગરમાં LCBએ બે દરોડા પાડી 12 શકુનીઓને ઝડપી પડ્યા.....
ફોટો સ્ટોરી
જામનગરના ગોકુલ નગર મારૂતિનગરમાં એક મકાનમાં તીન પતી નો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી સાત શખ્સોને 31300ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે...
તો એલસીબીએ બીજા દરોડામાં નવાગામ ઘેડ ની જા સૂર્યા સોસાયટીમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા બે દરોડામાં કુલ ૧૨ શખ્સો ઝડપાયા છે...
એલસીબીને મળેલ બાતમીના આધારે જામનગર શહેરમાં ગોકુલ નગર શેરી નંબર 4 માં રહેતા આકાશ કાળુ કોળીના એક મકાનમાં ચાલતા તીનપતી રોન નામના દુકાન આંકડામાંથી કાળુ કોડિયા, મહેન્દ્રસિંહ,અરવિંદ કટારીયા ,ઈશ્વર ભગવાન રામાવત ,રાઠોડ ગોહિલ સહિતના શખ્સો ઝડપાયા છે....
તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે.....
બીજા દરોડામાં એલસીબી સ્ટાફ બાતમીના આધારે નવાગામ ઘેડ ના સલ્મ બોર્ડ વિસ્તારમાં જોસોલીયા સોસાયટીમાં દરોડો પાડી અહીં શહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા જાસોલિયા સોસાયટીના અજીતસિંહ કેશુભા જેઠવા, જયદીપસિંહ રાઠોડ ,ઈસુ હુસેન રાજાણી ,ઈમરાન કાસમખાન ,પ્રતાપસિંહ ઝાલાને પકડી લીધા હતા.....
તેમની પાસેથી 6600 રૂપિયા રોકડા અને ઘોડીપાસા કબજે લેવામાં આવ્યા હતા... આ બંને દરોડાની કાર્યવાહી એલસીબી પીઆઇ આર એ ડોડીયાની સુચનાથી પીએસઆઈ આર.બી ગોજીયા કે કે ગોહિલ , જયુભા ,બસીરભાઇ સંજયસિંહ ,ભરતભાઈ, ભગીરથસિંહ લાલુભા ,દિલીપભાઈ ,નાનજીભાઈ નિર્મળસિંહ બી જાડેજા ,ભીમભાઇ, ફિરોજભાઈ ,શરદભાઈ પ્રતાપભાઈ, હરદીપભાઈ ,લક્ષ્મણ ભાઈ, હિરેનભાઈ નિર્મળસિંહ ,વનરાજસિંહ ,અજય સિંહ જાડેજા ,ભારતીબેન સુરેશભાઈ ,અરવિંદ ગીરી વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી