ETV Bharat / state

જામનગર મોટી ખાવડી તરફ જતુ ટેન્કર પલટી

જામનગર: મોટી ખાવડીથી કંડલા જતુ ટેન્કર દુધઇ ગામ નજીક પલટી મારતા ગેસ રીસાવ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. હાઇવેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 2, 2019, 2:35 AM IST

મળતી વિગતો પ્રમાણે મોટી ખાવડીથી કંડલા તરફ ગેસ ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું, ત્યારે જોડિયાથી આમરણ વચ્ચે દુધઇ ગામ પાસે ટેન્કર પલટી ગયુ હતું. જેના કારણે ગેસ રિસાવ થયો હતો. તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવતાં હાઇવે બંધ કરાવામાં આવ્યો હતો. ફાયર સ્ટાફ, ડીડીઓ સહિત ઘટના સ્થળે પહોચી સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ગેસ રિસાવના કારણે હાલ હાઇવે પરના ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યું છે. હજૂ પણ ગેસ રિસાવ અટકયો નથી. જેના કારણે આજુબાજુના વિસ્તારોની વિજળી બંધ કરવામાં આવી છે. નજીકના વિસ્તારોમાં મોબાઇલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સ્લગ  : ટેન્કર  પલટી 
ફોરમેટ : ફોટો 
રિપોર્ટર : અર્જુન પંડયા

જામનગર મોટી ખાવડીથી કંડલા તરફ જઇ રહેલું ટેન્કર દુધઇ ગામ નજીક પલ્ટી મારી જતાં ગેસ રીસાવ થયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તંત્ર સ્થળપર દોડી ગયું  અને હાઇવેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ મોટી ખાવડીથી  કંડલા તરફ ગેસ ભરેલું ટેન્કર દોડી રહ્યું હતું ત્યારે જોડિયાથી આમરણ વચ્ચે  દુધઇ ગામ પાસે ટેન્કર પલ્ટી ખાઇગયું હતું. પરિણામે ગેસ રિસાવ થયો હતો. જેની તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવતાં યુધ્ધના ધોરણે હાઇવે બંધ કરાવવામાં આવ્યો હતો. ફાયર સ્ટાફ,  અને ડીડીઓ સહિતનું તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

વધુ વિગતો મુજબ ગેસ રિસાવના કારણે હાલ  હાઇવે પરના ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યું છે હજૂ પણ ગેસ રિસાવ અટકયો ન હોવાનું જાણવા મળે છે પરિણામે આજુબાજુના વિસ્તારોની વિજળી બંધ કરવામાં આવી છે  નજીકના એરિયામાં મોબાઇલનો ઉપયોગ કરવા પર તત્કાલ પ્રતિબંધ મુકી દેવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.