બુધવારે સાંજે કોંગ્રેસના આગેવાન ધારાસભ્ય વિક્રમ માડમ અને વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ રંગમતી નદીના પટમાં આવેલા મેળાની મુલાકાત લીધી હતી. દરમિયાન ધારાસભ્ય વિક્રમ માડમે કલેક્ટર સાથે ટેલિફોનીક ચર્ચા પણ કરી હતી. છેલ્લા 15 દિવસથી મેળામાં રાઈડ્સ રાખી તંત્રના નિર્ણયની રાહ જોતા રાઈડ્સ માલિકો પણ થાક્યા છે અને આંદોલન કરવાના મૂડમાં છે.
જામનગરમાં મેળો બંધ, ધારાસભ્ય વિક્રમ માડમે સ્વાતંત્ર પર્વ નિમિત્તે આંદોલનની ચિમકી ઉચ્ચારી
જામનગરઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નાના-મોટા 800થી વધુ મેળાનું આયોજન થાય છે. જેમાં ઉત્સવપ્રેમીઓ પરિવાર સાથે મોજ-શોખ માટે જતાં હોય છે. પરંતુ, જામનગરમાં આ વખતે વરવી સ્થિતિ ઉપસ્થિત થઈ છે. જ્યાં સુધી મિકેનિકલ એન્જીનિયરીંગનું સર્ટીફિકેટ ન મળે ત્યાં સુધી મેળો બંધ રાખવા તંત્રએ ફરમાન કર્યું છે.
jamnagar
બુધવારે સાંજે કોંગ્રેસના આગેવાન ધારાસભ્ય વિક્રમ માડમ અને વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ રંગમતી નદીના પટમાં આવેલા મેળાની મુલાકાત લીધી હતી. દરમિયાન ધારાસભ્ય વિક્રમ માડમે કલેક્ટર સાથે ટેલિફોનીક ચર્ચા પણ કરી હતી. છેલ્લા 15 દિવસથી મેળામાં રાઈડ્સ રાખી તંત્રના નિર્ણયની રાહ જોતા રાઈડ્સ માલિકો પણ થાક્યા છે અને આંદોલન કરવાના મૂડમાં છે.
Intro:Gj_jmr_04_vikram_andolan_pkg_7202728
શા માટે ધારાસભ્ય વિક્રમ માડમે 15મી ઓગષ્ટના રોજ આંદોલન કરવાની ચીમકી આપી....જાણો હકીકત
જામનગરમાં છેલ્લા 15 દિવસથી મેળો બંધ હાલતમાં છે.....કારણ જાણીને ચોંકી જશો.....
(1)યુનુસ બુખારી,રાઈડ્સ માલીક
(2)વિક્રમ માડમ,ધારાસભ્ય
ગુજરાતમાં પવિત્ર શ્રવણ મહિનામાં નાના મોટા 800 જેટલા મેળાનું અયોજન કરવામાં આવે છે....ઉત્સવપ્રિય લોકો મેળામાં પરિવાર સાથે જતા હોય છે...પણ જામનગરમાં હકકિત કાંઈક અલગ છે...જ્યાં સુધી મિકેનિકલ એન્જીનીયરનું સર્ટિફિકેટ નહિ મળે ત્યાં સુધી મેળો બંધ રાખવાનો તંત્રએ આદેશ આપવામાં આવ્યો છે....
આજે સાંજના સમયે કોંગ્રેસના આગેવાનો સાથે ધારાસભ્ય વિક્રમ માડમ અને વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ રંગમતી નદીના પટમાં આવેલા મેળાની મુલાકાત લીધી હતી....અને ધારાસભ્ય વિક્રમ માડમે જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાત પણ કરી હતી....છેલ્લા 15 દિવસથી મેળામાં રાઈડ્સ રાખી તંત્રના નિર્ણયની રાહ જોતા રાઈડ્સના માલિકો પણ હવે થાક્યા છે.....અને આંદોલન કરવાના મૂડમાં છે...
ધારાસભ્ય વિક્રમ માડમે પણ ચમકી ઉચ્ચારી છે કે કોંગ્રેસે આજ સુધી 15મી ઓગષ્ટના રોજ આંદોલન કર્યું નથી ....પણ જામનગરમાં મેળો શરૂ કરવામા નહિ આવે તો આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટના રોજ કોંગ્રેસના આગેવાનો સાથે આંદોલન કરવાની ફરજ પડશે.....
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર