ETV Bharat / state

જામનગર: કોંગ્રેસ ઉમેદવાર મુળું કડોરિયા સાથે ETV ભારતની ખાસ વાતચીત

જામનગર: લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મુળું કડોરિયાએ કોંગ્રેસના આગેવાનોનો આભાર માનતા કહ્યું કે, કોંગ્રેસની વિચારધારા દેશને મજબૂત કરવાની વિચારધાર છે.

author img

By

Published : Apr 3, 2019, 6:29 AM IST

સ્પોટ ફોટો

મુળું કડોરિયાએ કહ્યું કે, 2014 અને 2019 વચ્ચેના સમયગાળાની સમસ્યાને લઈને લોકો સમક્ષ મત માગીશ ખેડૂતને પાકના યોગ્ય ભાવ નથી મળતા, શ્રમજીવી લોકોને રોજગાર નથી મળતો જેવા મુદ્દેને લઈને લોકો સમક્ષ જઈશે. ભાજપે કહ્યું હતું કે, વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપશું તેવા વાયદા ભાજપે પુરા કર્યા નથી.

જામનગર: કોંગ્રેસ ઉમેદવાર મુળું કડોરિયા સાથે ETV ભારતની ખાસ વાતચીત

મુળું કડોરિયાએ કહ્યું કે, 2014 અને 2019 વચ્ચેના સમયગાળાની સમસ્યાને લઈને લોકો સમક્ષ મત માગીશ ખેડૂતને પાકના યોગ્ય ભાવ નથી મળતા, શ્રમજીવી લોકોને રોજગાર નથી મળતો જેવા મુદ્દેને લઈને લોકો સમક્ષ જઈશે. ભાજપે કહ્યું હતું કે, વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપશું તેવા વાયદા ભાજપે પુરા કર્યા નથી.

જામનગર: કોંગ્રેસ ઉમેદવાર મુળું કડોરિયા સાથે ETV ભારતની ખાસ વાતચીત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.