જામનગર :એમોનિયા ટેન્કના ઉદઘાટન પ્રસંગે જી.એસ.એફ.સી.ના સી.એમ.ડી. અગ્રવાલે ઉપસ્થિત તમામ અધિકારીઓ/કર્મચારીઓને અભિનંદન પાઠવેલ અને આવનારા સમયમાં કંપનીના સિક્કા યુનિટ ખાતે વધુ
જી.એસ.એફ.સી.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડી.બી.શાહ, બી.બી.ભાયાણી તથા સિક્કા યુનિટના વાઇસ પ્રેસિડેન્ટશ્રી ચિરાગ મહેતાએ ઉપસ્થિત કર્મચારીઓ તથા અધિકારીઓને નવનિર્માણ પામેલ એમોનિયા ટેન્ક અંગેની માહિતી પૂરી પાડેલ હતી. આ કાર્યક્રમમાં જી.એસ.એફ.સી લિમિટેડના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા