ETV Bharat / state

જામનગર ફાયરિંગ પ્રકરણમાં 2 આરોપીઓ ઝબ્બે

author img

By

Published : Nov 17, 2019, 7:42 PM IST

જામનગર: પ્રોફેસર પર ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા કરાયેલા ફાયરિંગના મામલે LCB ટીમે 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતાં. પ્રોફેસર પર 6 શખ્સો દ્વારા ફાયરિંગ કરાયું હતું બાદમાં પોલીસે CCTV કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવા માટે ચાર ટીમ બનાવી હતી.

જામનગરમાં ફાયરિંગ પ્રકરણમાં 2 આરોપીઓ ઝડપાયાં, 4 ફરાર

ફાયરિંગની ઘટનામાં પોલીસને પ્રથમ સફળતા મળી હતી. ઈકબાલ ઉર્ફે બાઠિયો અને દાઉદ ઉર્ફે દાવલો ઝડપાયા હતાં. જો કે હજુ ફરારી 4 આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું પોલીસ જણાવી રહી છે. સાથે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે પત્રકાર પરિષદમાં લોકોને અપીલ કરી હતી કે જયેશ પટેલ દ્વારા કોઈને હેરાન પરેશાન કરવામાં આવતા હોય તો પોલીસને જાણ કરો.

જામનગરમાં ફાયરિંગ પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયાં, ચાર હજુ ફરાર

ફાયરિંગ પ્રકરણમાં કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના હાલ રિમાન્ડ મંજૂર થયા છે, ત્યારે અન્ય બે સાગરીતો ઝડપાતા પોલીસને મોટી સફળતા મળી હતી.

Intro:Gj_jmr_03_aaropi_arrest_avb_7202728_mansuhk

જામનગરમાં ફાયરિંગ પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયાં...ચાર હજુ ફરાર

બાઈટ:શરદ સિંઘલ,એસ પી

જામનગર : પ્રોફેસર પર ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા કરાયેલા ફાયરિંગનો મામલે એલસીબી ટીમે બે સાગરીતોને ઝડપી પાડ્યા છે.....
છ શખ્સો દ્વારા ઘટનામાં કરાયું હતું ફાયરિંગ બાદમાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવા માટે ચાર ટીમ બનાવવામાં આવી હતી....

આમ ફાયરિંગની ઘટનામાં પોલીસને પ્રથમ સફળતા મળી છે....ફાયરિંગ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે....ઈકબાલ ઉર્ફે બાઠિયો અને દાઉદ ઉર્ફે દાવલો ઝડપાયા છે.....જો કે હજુ ફરારી 4 આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું પોલીસ જણાવી રહી છે....સાથે સાથે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે પત્રકાર પરિષદ લોકોને પણ અપીલ કરી છે કે જયેશ પટેલ દ્વારા કોઈને હેરાન પરેશાન કરવામાં આવતા હોય તો પોલીસને જાણ કરો....

આમ અગાઉ ફાયરિંગ પ્રકરણમાં કોર્પોરેટર અતુલ ભંડેરી ની પણ ધરપકડ કરવામાં આવી છે જેના હાલ રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે અન્ય બે સાગરીતો ઝડપાતા પોલીસ ને કાર્યક્રમમાં મોટી સફળતા મળી છેBody:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.