ETV Bharat / state

જામનગરમાં એક જ રાતમાં તસ્કોરોએ ચાર દુકાનોના તાળા તોડ્યા - ગ્રીન માર્કેટ

જામનગર: જિલ્લામાં ચોરીનો બનાવ દિનપ્રતિદિન વધતો જાય છે.ત્યારે એક જ રાતમાં ચાર દુકાનના તાળા તસ્કોરોએ તોડ્યા હતા.જામનગર શહેરના ગ્રીન માર્કેટમાં ત્રણ દરવાજા પાસે બે અનાજ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તેમણે રોકડ સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

જામનગરમાં એક જ રાતમાં તસ્કોરોએ ચાર દુકાનોના તાળા તોડ્યા
author img

By

Published : Jul 30, 2019, 6:21 AM IST

જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9માં પણ બે દુકાનોમાં તસ્કરો ત્રાટકયા હતા.જામનગરમાં એક જ રાતમાં ચાર દુકાનોના તાળા તૂટતા વેપારીઓ ચિંતીત બન્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જિલ્લામાં ચોરીનો બનાવ દિનપ્રતિદિન વધતો જાય છે.ત્યારે એક જ રાતમાં ચાર દુકાનના તાળા તસ્કોરોએ તોડ્યા હતા.જામનગર શહેરના ગ્રીન માર્કેટમાં ત્રણ દરવાજા પાસે બે અનાજ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તેમણે રોકડ સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

જામનગરમાં એક જ રાતમાં તસ્કોરોએ ચાર દુકાનોના તાળા તોડ્યા

જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ચોરી ટોળકી વેપારીઓની દુકાનો ટાર્ગેટ કરી રહ્યા છે.જો કે તમામ ચાર દુકાનમાં થયેલી ચોરીમાં રોકડ રકમની ચોરી થઈ છે.ચોર દુકાનમાં પડેલા માલસમાનની ચોરી કરી નથી.પોલીસે સમગ્ર બાબતની વિગત મેળવી આગળની તપાસ શરૂ કરી છે.

Intro:Gj_jmr_01_dukan chori_7202728_mansukh

જામનગરમાં એક જ રાતમાં ચાર દુકાનમાં ચોરી....રોકડ રકમની ચોરીની મોડ્સ ઓપરેન્ડી સામે આવી

બાઈટ: વિજયભાઈ ,વેપારી

જામનગરમાં એક જ રાતમાં ચાર દુકાનના તાળાં તૂટ્યાની ઘટના સામે આવતા વેપારીઓ ચિંતિત બન્યા છે...આમ જામનગરમાં તસ્કરો બેફામ બન્યા છે.. જામનગર શહેરના ગ્રીન માર્કેટ માં ત્રણ દરવાજા પાસે બે અનાજ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા છે અને રોકડ તથા સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા છે....

જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9માં પણ બે દુકાનોમાં તસ્કરો ત્રાટકયા છે.. જામનગરમાં એક જ રાતમાં ચાર દુકાનોના તાળા તૂટતા વેપારીઓ ચિંતીત બન્યા છે અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.....

જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે...ઉલ્લેખનીય છે કે ચોરી ટોળકી વેપારીઓની દુકાનો ટાર્ગેટ કરી રહ્યા છે....જો કે તમામ ચાર દુકાનમાં થયેલ ચોરીમાં રોકડ રકમની ચોરી થઈ છે...ચોર દુકાનમાં પડેલા માલસમાનની ચોરી કરી નથી.....

Body:મનસુખ સોલંકી

Conclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.