ETV Bharat / state

જામનગરની બુદ્ધ સોસાયટીમાં ગેરકાયદે મકાન તોડી પડાયુ - જામનગરમાં બુદ્ધ સોસાયટીમાં ગેરકાયદે મકાન તોડી પાડયુ

જામનગરઃ સ્મશાનની બાજુમાં બુદ્ધ સોસાયટીમાં એસ્ટેટ શાખા દ્વારા મકાનનું ડીમોલેશન ધરવામાં આવ્યું હતું. મકાન માલીક કોર્ટમાં કેસ હારી જતા મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું.

જામનગરની બુદ્ધ સોસાયટીમાં ગેરકાયદે મકાન તોડી પડાયુ
author img

By

Published : Sep 18, 2019, 6:10 PM IST

જામનગર શહેરમાં ઠેર-ઠેર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે અને તેના પર કબજો કરી મકાનો પણ બનાવી દેવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ વીડિયો ગ્રાફરને સાથે રાખી અને મકાનનું ડીમોલેશન કર્યું હતું.

જામનગરની બુદ્ધ સોસાયટીમાં ગેરકાયદે મકાન તોડી પડાયુ

મહત્વનું છે કે જામનગર મહાનગરપાલિકા ગેરકાયદેસર મકાનો બનાવી રહેતા લોકોને અગાઉ પણ નોટિસ પાઠવી હતી. જો કે મકાન માલિકોએ કોર્ટમાં કેસ કરતા કોર્ટે પણ મકાન તોડી પાડવાનો હુકમ કરતા, આખરે મકાન તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામા આવી હતી.

Intro:
Gj_jmr_01_makan_avb_7202728_mansukh

જામનગરમાં બુદ્ધ સોસાયટીમાં ગેરકાયદે મકાન તોડી પાડતું એસ્ટેટ શાખા

બાઈટ: એન.આર. દીક્ષિત,એસ્ટેટ શાખા અધિકારી
જામનગરમાં સ્મશાનની બાજુમાં બુદ્ધ સોસાયટીમાં એસ્ટેટ શાખા દ્વારા મકાનનું ડીમોલેશન ધરવામાં આવ્યું છે....મકાન માલીક કોર્ટમાં કેસ હારી જતા મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું છે..

બુદ્ધ સોસાયટીમાં અગાઉ એસ્ટેટ શાખા દ્વારા પાંચ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા....આજ રોજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ડીમોલેશન કરવામાં આવ્યું છે....

જામનગર શહેરમાં ઠેર-ઠેર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે અને તેના પર કબજો કરી મકાનો પણ બનાવી દેવામાં આવ્યા છે..... જામનગરમહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ વીડિયોગ્રાફરને સાથે રાખી અને મકાનનું ડીમોલેશન કર્યું છે...... મહત્વનું છે કે જામનગર મહાનગરપાલિકા કે ગેરકાયદેસર મકાનો બનાવી રહેતા લોકોને અગાઉ પણ નોટિસ પાઠવી હતી...જો કે મકાન માલિકોએ કોર્ટમાં કેસ કરતા કોર્ટે પણ મકાન તોડી પાડવાનો હુકમ કરતા આખરે મકાન તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરાઇ છે....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.