ETV Bharat / state

જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના 8 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં, કલેક્ટરે યોજી બેઠક - Health department officials meeting

જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 8 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેના પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓની કલેક્ટર સાથે બેઠક યોજી હતી.

8 પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તંત્ર હરકતમાં

author img

By

Published : Jun 15, 2020, 4:04 PM IST

જામનગર : જિલ્લામાં એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જેના પગલે કલેક્ટરે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તંત્ર હરકતમાં
જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના 8 પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને તાબડતોબ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ જી. જી. હૉસ્પિટલના ડૉક્ટર્સ સાથે કલેક્ટરે બેઠક યોજી હતી.
ગ્રાફ
ગ્રાફ
ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં અત્યાર સુધીમાં 84 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મોટાભાગના કેસ અમદાવાદ તેમજ મુંબઈથી આવેલા લોકોના છે. ગઈકાલે એક જ દિવસમાં આવેલા 8 પોઝિટિવ કેસમાં મોટા ભાગના અમદાવાદ અને મુંબઈના સામેલ છે. હાલમાં જિલ્લાની હોસ્પિટલમાં 19 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.