ETV Bharat / state

રોગચાળાને નાથવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા, હકુભાએ ડેન્ગ્યુના દર્દીઓની લીધી મુલાકાત - રોગચાળાને નાથવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા

જામનગરઃ રોગચાળાએ માઝા મૂકી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. દિનપ્રતિદિન ડેન્ગ્યુના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુના દર્દીઓમાં સમગ્ર ગુજરાતમાં જામનગર હાલ બીજા ક્રમે છે. દર્દીઓમાં અવિરતપણે વધારો થઈ રહ્યો છે. જેને અટકાવવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા છે. તો હકુભાએ પણ ડેન્ગ્યુના દર્દીઓની લીધી મુલાકાત લીધી હતી.

રોગચાળાને નાથવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા, હકુભાએ ડેન્ગ્યુના દર્દીઓની લીધી મુલાકાત
author img

By

Published : Oct 13, 2019, 7:12 AM IST

જામનગરમાં રોગચાળો વધતો જાય છે. આ સાથે જ ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા પણ વધતી જાય છે. આ સ્થિતિની ગંભીરતાને જોઈ રાજ્ય સરકાર પણ સફાળી જાગી ગઈ છે. હોસ્પિટલ તંત્ર આરોગ્ય વિભાગ સહિતને રોગચાળાને નાથવા આદેશો કરાયો છે. રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરની જી.જી હોસ્પિટલમાં દાખલ ડેન્ગ્યુના દર્દીઓની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ સ્થિતિનો ચિતાર જાણ્યો હતો.

રોગચાળાને નાથવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા

ડેન્ગ્યુ પર કાબૂ મેળવવા રાજ્ય સરકાર દ્વારા વધારાની ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એક નાયબ નિયામક સહિત તાલુકા હેલ્થ ઓફિસર મલેરિયા ઓફિસર મેલ ફિલ્ડ વર્કર સહિત ૬૦ લોકોનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને સ્ટાફ દવા ગ્રાન્ટ વગેરે બાબતોએ આરોગ્યના અધિકારી નિયામકને ખાસ જવાબદારી સોંપાઈ છે.

Intro:

Gj_jmr_02_mantri_mulakat_avbb_7202728_mansukh

જામનગરમાં રોગચાળાને નાથવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા....પ્રધાન હકુભાએ ડેન્ગ્યુના દર્દીઓની લીધી મુલાકાત

બાઈટ : ધર્મેન્દ્રસિંહ જાડેજા (રાજ્ય મંત્રી)

બાઈટ: હસમુખભાઈ હિંડોચા (શહેર પ્રમુખ ભાજપ )

જામનગરમાં ડેન્ગ્યુના વધતા જતા કેસોને લીધે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ મુલાકાત લીધી હતી

જામનગરમાં રોગચાળાએ માઝા મૂકી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે રોગચાળાને નાથવામાં તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે અને દિનપ્રતિદિન ડેન્ગ્યુના દર્દીઓ માં સતત વધારો થઈ રહ્યો છે ડેન્ગ્યુના દર્દીઓ માં સમગ્ર ગુજરાતમાં જામનગર હાલ બીજા ક્રમે છે અને દર્દીઓ માં અવિરતપણે વધારો પણ થઇ રહ્યો છે હાલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવાના બણગા ઓ તો ફુકવામાં આવી રહ્યા છે પરંતુ રોગચાળો શમવા નું નામ જ લેતો નથી અને મૃત્યુઆંકમાં વધારો થતો જાય છે

સ્થિતિની ગંભીરતાને જોઈ  રાજ્ય સરકાર પણ સફાળી જાગી ગઈ છે અને હોસ્પિટલ તંત્ર આરોગ્ય વિભાગ સહિતને રોગચાળાને નાથવા આદેશો કરાયા છે આ તો કે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જામનગરની જી.જી હોસ્પિટલ મા દાખલ ડેન્ગ્યુના દર્દીઓની મુલાકાત લીધી હતી અને સ્થિતિનો ચિતાર જાણ્યો હતો આ અન્વયે ડેન્ગ્યુ પર કાબૂ મેળવવા રાજ્ય સરકાર દ્વારા વધારાની ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એક નાયબ નિયામકશ્રી સહિત તાલુકા હેલ્થ ઓફિસર મલેરિયા ઓફિસર મેલ ફિલ્ડ વર્કર સહિત ૬૦ લોકોનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને સ્ટાફ દવા ગ્રાન્ટ વિગેરે બાબતોએ આરોગ્યના અધિક નિયામકને ખાસ જવાબદારી સોંપાઈ છે

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.