ETV Bharat / state

જામનગર જિલ્લામાં મોંઘવારીની અસર મહિલાઓના મતદાનમાં, આ પાર્ટીઓને થશે સીધી અસર - મોંઘવારીની અસર મહિલાઓના મતદાનમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું (Gujarat Assembly Election 2022) પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે. એમાં આ વખતે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાતથી આઠ ટકા મહિલાઓનું મતદાન ઘટ્યું (Women voting in Jamnagar district decreased ) છે. જે રાજકીય પક્ષો માટે એક ચિંતાનો વિષય બન્યો છે.

જામનગર જિલ્લામાં મોંઘવારીની અસર મહિલાઓના મતદાનમાં, આ પાર્ટીઓને થશે સીધી અસર

author img

By

Published : Dec 3, 2022, 9:23 PM IST

જામનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું (Gujarat Assembly Election 2022) પહેલા તબક્કાનું મતદાન (First phase of voting in Gujarat) સૌરાષ્ટ્રમાં સંપન્ન થયું છે. જોકે જામનગર જિલ્લામાં મહિલા મતદાન ઘટ્યું (Women voting in Jamnagar district decreased) છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાતથી આઠ ટકા મહિલાઓનું મતદાન ઘટ્યું છે. જે રાજકીય પક્ષો માટે એક ચિંતાનો વિષય બન્યો છે. આગામી આઠમી ડિસેમ્બરે મતગણતરી યોજનાર છે. જોકે 2022 વિધાનસભા ચૂંટણીમાં અનેક નવા સમીકરણો જોવા મળી રહ્યા છે.

જામનગર જિલ્લામાં મહિલા મતદાન ઘટ્યું.....કઈ પાર્ટીને થશે અસર...?

મતદાનમાં થયેલો ઘટાડો પોલીટિકલ પંડિતો ચર્ચાનો વિષય માટે ખાસ કરીને મહિલાઓના મતદાનમાં થયેલો ઘટાડો પોલીટિકલ પંડિતો માટે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાઓ અમુક પાર્ટીઓ માટે કમિટેડ વોટર તરીકે જોવા મળતી હોય છે. જોકે મોંઘવારીની અસર મહિલાઓના મતદાનમાં (Effect of Inflation on Women Voting) જોવા મળી રહી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં જામનગર જિલ્લામાં મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે, તેમજ મહિલાઓના મતમાં સાતથી આઠ ટકા જેટલો ઘટાડો થયો છે.

મહિલાઓના મતદાનમાં ઘટાડો થતાં કઈ પાર્ટીને નુકસાન થશે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદારો મતદાન મથક સુધી પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા. મહિલાઓના મતદાનમાં ઘટાડો થતાં કઈ પાર્ટીને નુકસાન થશે અને કઈ પાર્ટીને ફાયદો થશે તે આગામી 8 ડિસેમ્બરે ખ્યાલ આવશે.

ભાજપને મહિલાઓએ કરેલા ઓછા મતદાનથી અસર થશે સામાજિક આગેવાને જણાવ્યું કે, નેગેટિવ વાતાવરણ ઉભું થયું છે. મહિલાઓ હજુ મોંઘવારીની ચિંતામાં જોવા મળી રહી છે. એટલે જ ઘરની બહાર નીકળી નથી. જે રાજકીય પક્ષો માટે ચિતાનો વિષય છે. ભરતભાઇએ જણાવ્યું કે નોટ બધીમાં પણ મહિલાની મૂડી ગઈ છે તો સતત વધતી મોંઘવારીથી મહિલા ખૂબ પરેશાન છે. કોગી નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું કે ભાજપને મહિલાઓએ કરેલા ઓછા મતદાનથી અસર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.