ETV Bharat / state

હાલારનું હીર ચંદ્ર પરથી ઝળહળશે, હેનલ મોઢા ચંદ્ર પરના ખનીજ અંગે રીસર્ચ કરશે - જામનગરની હેનલ મોઢા

જામનગરના ન્યુ ડેન્ટલ વિસ્તારમાં રહેતી હેનલ હાર્દિકભાઈ મોઢા ન્યૂયોર્કની યુનિવર્સિટીમાં જીયોલોજીકલ રિસર્ચ (Geological Research at New York University )માટે સિલેક્ટ થઇ છે. જેમાં નાસાના ડેટાના આધારે ચંદ્રની જમીન (Research on land of moon )પર કેવા ખનીજ તત્વો છે તે અંગે સંશોધન (Geological Research of Hanel Modha ) કરશે. હેનલે ચંદ્ર પર રિસર્ચમાં પીએચડી કર્યું હતું.

જામનગરની હેનલ મોઢા ચંદ્રની જમીન પર કેવા ખનીજ તત્વો છે તે અંગે સંશોધન કરશે

author img

By

Published : Dec 22, 2022, 7:25 PM IST

હેનલ ચંદ્રની જમીન પરનું વધુ સંશોધન ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં જઇને કરશે

જામનગર ન્યૂયોર્કની યુનિવર્સિટીમાં જીયોલોજીકલ રિસર્ચ માટે સિલેક્ટ (Geological Research of Hanel Modha ) થવા અંગે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં હેનલે (Geological Research of Hanel Modha ) જણાવ્યું હતું કે 3.9 બિલિયન વર્ષ પહેલા ચંદ્ર પર ઉલ્કાના કારણે 200 મીટરથી લઈને 25000 કિલોમીટરના ખાડા (ક્રેટર) પડ્યા છે. લાવા બહાર નીકળતા મોટા ખાડામાં અગ્નિકકૃત ખડકો (Research on land of moon ) બન્યા છે. આથી જ્યારે રાત્રે અગાશી પરથી ચંદ્રને નિહાળીએ છીએ ત્યારે તેના પર કાળા ડાઘા દેખાય છે. આ ખાડા કઈ રીતે પડ્યાં, તેમાં કયાં પ્રકારના ખનીજ તત્વો છે તેના પર ઇસરોના ડાયરેકટરના માર્ગદર્શન હેઠળ પીએચડી કર્યું હતું.

આ પણ વાંચો ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિકોને ચંદ્રની સપાટીના અધ્યયન માટે શ્રેષ્ઠ સમય

હેનલ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં વધુ રિસર્ચ કરશે હેનલ ચંદ્રની જમીન પરનું વધુ સંશોધન ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં (Geological Research at New York University ) જઇને કરશેે. જે માટે નાસાના ડેટાનો ઉપયોગ કરાશે. હેનલને તેના સંશોધન (Geological Research of Hanel Modha ) માટે આ યુનિવર્સિટીમાંથી ગાઈડ ફાળવવામાં આવશે. આ ઉપરાંત રીસર્ચ માટે નાસા દ્વારા યુનિવર્સિટીમાં ફંડિંગ કરવામાં આવશે. હેનલે પીએચડીમાં પણ ચંદ્ર પર રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચ નાસાની સાયન્સ કોન્ફરન્સ, યુરોપિયન સ્પેસ એજન્સીની મિટિંગ અને જનરલ ઓફ સિસ્ટમ સાયન્સમાં પણ પ્રકાશિત થયું છે.

આ પણ વાંચો વૈજ્ઞાનિક જતિન રાઠોડની ETV ભારત સાથે ખાસ વાતચીત, કહ્યું- ટૂંક સમયમાં જ ચંદ્ર પર માનવીને મોકલાશે

ચંદ્ર પરની જમીનનો પરિચય નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર (Research on land of moon ) પર પહેલો પગ મૂક્યો તે વિસ્તારનું નામ મારે ટ્રાન્કીવીલીટાટીસ છે. આ વિસ્તાર 800 કિમીનો છે. જ્યાં તેઓ સાઉથવેસ્ટ ભાગમાં ઉતર્યા હતાં. તેનો પશ્ચિમ ભાગ મહત્વનો છે. જ્યાંથી ચંદ્રના પેટાળના રિસોર્સ આપણને કામ આવી શકે છે. આ ભાગ વધારે સમયથી કાર્યાન્વિત છે. આ વિસ્તારમાં ખનીજ, મેગ્નેશિયમ, આયર્ન, ઓક્સિજન છે. આ તત્વો ત્યાં જનાર લોકો ઉપયોગ કરી શકશે. ઉપરાંત ચંદ્ર પર 400 કિમીનો લાર્જેસ્ટ જ્વાળામુખી પણ છે. આ સિવાય 176 ડોમ ડુંગરો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.