ETV Bharat / state

જામનગરમાં જુની અદાવતમાં કોર્પોરેટરના પતિ પર થયો જીવલેણ હુમલો - JMR

જામનગરઃ શહેરમાં વોર્ડ નંબર 11ના કોર્પોરેટર જેતુન રાઠોડના પતિ નુરમામદ પર ચાર શખ્સોએ તલવાર અને પાઇપ વડે માર માર્યો હતો. હાલમાં કોર્પોરેટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 7, 2019, 10:22 PM IST

જામનગરમાં કોર્પોરેટરના પતિ નુરા ભાઈ સવારે ચા પીવા ગયા ત્યારે ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. મહત્વનું છે કે અગાઉ ટેક્સી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું પરિજનો જણાવી રહ્યા હતા. કોર્પોરેટર જેતુન રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ઘાયલ નૂરભાઈને ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

જામનગરમાં જુની અદાવતમાં કોર્પોરેટરના પતિ પર થયો જીવલેણ હુમલો

ઘટનાને અંજામ આપી આરોપીઓ નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના આગેવાનો અને નગરસર્વકો હોસ્પિટલ પહોંચ્યા હતા.

GJ_JMR_03_07JUN_JIVLEAN HUMLO_7202728 NEW

જામનગરમા કોર્પોરેટરના પતિ પર જીવલેણ હુમલો..જૂની અદાવતમાં થયો હુમલો
Feed ftp

જામનગરમાં વોર્ડ નંબર 11ના કોર્પોરેટર જેતુન રાઠોડના પતિ નુરમામદ પર ચાર શખ્સોએ તલવાર અને પાઇપ વડે માર માર્યો છે...

કોર્પોરેટરના પતિ નુરા ભાઈ સવારે ચા પીવા ગયા ત્યારે ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે...મહત્વનું છે કે અગાઉ ટેક્સી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી..જેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું પરિજનો જણાવી રહ્યા છે...

કોર્પોરેટર જેતુન રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ઘાયલ નૂરભાઈને ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે....

ઘટનાને અંજામ આપી આરોપીઓ નાસી છૂટયા હતા... ઘટનાની જાણ થતાં જ  કૉંગ્રેસના આગેવાનો અને નગરસર્વકો હોસ્પિટલ પહોંચ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.