જામનગર : LICના કર્મચારીઓ દ્વારા આજે એક કલાકની રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચેની હડતાળ પાડી સુત્રોચાર કર્યા હતાં. એલ.આઇ.સીના કર્મચારીઓ દ્વારા દેશભરમાં આજરોજ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી એલઆઇસીનું ખાનગીકરણ કરવામાં આવશે જેવી અનેક સમસ્યા ઉભી થશે.તેના પગલે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો હતો.
જામનગરમાં LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ - ખાનગીકરણ
LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ કેન્દ્ર સરકારના ખાનગીકરણના પ્રસ્તાવના સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ સમગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે કમર્ચારીઓમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળ્યો હતો.
![જામનગરમાં LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5953007-thumbnail-3x2-jmr.jpg?imwidth=3840)
LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ
જામનગર : LICના કર્મચારીઓ દ્વારા આજે એક કલાકની રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચેની હડતાળ પાડી સુત્રોચાર કર્યા હતાં. એલ.આઇ.સીના કર્મચારીઓ દ્વારા દેશભરમાં આજરોજ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી એલઆઇસીનું ખાનગીકરણ કરવામાં આવશે જેવી અનેક સમસ્યા ઉભી થશે.તેના પગલે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો હતો.
LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ
LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ
Intro:Gj_jmr_01_lic virodh_wt_7202728_mansukh
જામનગરમાં LIC ઓફીસ ખાતે કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ......
બિમલભાઈ સોનગરા, lic કર્મચારી
મહેશભાઈ,lic કર્મચારી
જામનગરમાં LIC ઓફીસ ખાતે કર્મચારીઓ કર્યો વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર સરકારના ખાનગીકરણના પ્રસ્તાવના સામે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.....એલ.આઇ.સી ના કર્મચારીઓ દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી વિરોધ એક કલાકની હડતાળ પાડી કર્યા સુત્રોચાર જામનગરમાં પણ એલ.આઇ.સીના તમામ કર્મચારીઓ વિરોધમાં જોડાયા એલઆઇસીના ખાનગીકરણ સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો
LIC ના ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓ કરી રહ્યા છે વિરોધ
એલ.આઇ.સીના કર્મચારીઓ દ્વારા દેશભરમાં આજરોજ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરમાં એલઆઇસી ઓફિસ ખાતે મોટી સંખ્યામાં એલ.આઇ.સી ના કર્મચારીઓ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી licના ખાનગીકરણના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.....
કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી એલઆઇસીનું ખાનગીકરણ કરવામાં આવશે અનેક સમસ્યા ઉભી થશે.....
Body:MsConclusion:Jmr