જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મદ્રાસના ડૉક્ટર દિનેશ, રેસીડન્ટ ડોક્ટર તરીકે છેલ્લા વર્ષમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને પ્રેક્ટિસ ચાલુ હોય દરમિયાન ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે મેડિકલ કેમ્પસમાં તેઓના નિવાસ્થાનેથી બેભાન હાલતમાં મળી આવતા અને જાણ થતા તેઓને જી.જી. હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાનમાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, પ્રથમ દ્રષ્ટિએ તેઓનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું લાગ્યું હતું. બીજી બાજુ આ બનાવની જાણ થતા ડીન નંદનીબેન દેસાઈ સહિતના ડોકટરો ઇમરજન્સી વોર્ડમાં દોડી ગયા હતા અને બાદમાં ડીન દ્વારા તેઓનું બ્રેઈન હેમરેજના કારણે મોત નિપજ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ડૉક્ટરના મૃત્યુ પર ડીનનું નિવેદન, બ્રેઈન હેમરેજથી થયું મોત - jmr
જામનગર: જી.જી. હોસ્પિટલમાં રેસીડન્ટ તબીબનું મોત નિપજતા જી.જી. હોસ્પિટલના ડીન નંદિની દેસાઈ સહિતના ડોકટરો ઇમરજન્સી વોર્ડ ખાતે દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મદ્રાસના ડૉક્ટર દિનેશ, રેસીડન્ટ ડોક્ટર તરીકે છેલ્લા વર્ષમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને પ્રેક્ટિસ ચાલુ હોય દરમિયાન ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે મેડિકલ કેમ્પસમાં તેઓના નિવાસ્થાનેથી બેભાન હાલતમાં મળી આવતા અને જાણ થતા તેઓને જી.જી. હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાનમાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, પ્રથમ દ્રષ્ટિએ તેઓનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું લાગ્યું હતું. બીજી બાજુ આ બનાવની જાણ થતા ડીન નંદનીબેન દેસાઈ સહિતના ડોકટરો ઇમરજન્સી વોર્ડમાં દોડી ગયા હતા અને બાદમાં ડીન દ્વારા તેઓનું બ્રેઈન હેમરેજના કારણે મોત નિપજ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું.
R-GJ-JMR-01-06MAY-DOCTER MOT-7202728
જામનગરની જી જી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરનું શંકાસ્પદ મોત....
Feed ftp
જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેસીડન્ટ તબીબનું મોત નિપજતા જી.જી. હોસ્પિટલના ડીન નંદિની દેસાઈ સહિતના ડોકટરો ઇમરજન્સી વોર્ડમાં દોડી ગયા હતા...
મુળ મદ્રાસના આ તબીબનું શંકાસ્પદ મૃત્યુ નિપજતા તેઓના પરિવારને જાણ કરતા મૃતક ડોક્ટરનો કબજો લેવા મદ્રાસથી આવી પહોંચશે..પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ મોત થયાનું જણાય બાદ હાલ તો તેઓનું બ્રેઈન હેમરેજથી મૃત્યુ નિપજ્યાનું ડીન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મુળ મદ્રાસના વતની ડોક્ટર દિનેશભાઈ રેસીડન્ટ ડોક્ટર તરીકે છેલ્લા વર્ષમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને પ્રેક્ટિસ ચાલુ હોય દરમ્યાન ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે મેડિકલ કેમ્પસમાં તેઓના નિવાસ્થાનેથી બેભાન હાલતમાં મળી આવતા અને જાણ થતા તેઓને જી.જી. હોસ્પિટલમાં જ સારવાર માટે લઇ જવાયા હતા....દરમ્યાન મૃત્યુ નીપજ્યું હોય, પ્રથમ દ્રષ્ટિએ તેઓનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું લાગતાં અને બીજી બાજુ આ બનાવની જાણ થતા ડીન નંદનીબેન દેસાઈ સહિતના ડોકટરો ઇમરજન્સી વોર્ડમાં દોડી ગયા હતા અને બાદમાં ડીન દ્વારા તેઓનું બ્રેઈન હેમરેજના કારણે મોત નિપજ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ડોકટર દિનેશભાઇ છેલ્લા એક વર્ષથી બ્લડ પ્રેસરની બીમારી હતી...તો હોસ્પિટલ સત્તા ધીશો એવું જણાવી રહ્યા છે કે બ્રેન હેમરૅજથી તબીબનું મોટ થયું છે...
આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, મૃતક અપરણિત હોય અને તેઓનો પરિવાર મદ્રાસ ખાતે રહેતો હોય અત્રેથી જાણ કરાતાં પરિવારજનો ગઈકાલ મોડી રાત સુધીમાં આવી પહોંચશે...
રેસીડન્ટ યુવાન ડોક્ટરનું આકસ્મિક મૃત્યુ નિપજતા મેડિકલ કેમ્પસમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જો કે ડોકટરના મોતનું સાચું કારણ તો પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે..