જામનગરમાં વોર્ડ નંબર 12માં મોરકડાંથી સનસીટી સુધીમાં ખુલ્લી ગટર સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની છે. ખુલ્લી ગટરને કારણે રોગચાળાની દહેશત વધી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજરોજ મોટી સંખ્યામાં રહીશોએ રેલી કાઢી ગટરની સમસ્યા જલદી દુર કરવા મહાનગર પાલિકાના કમિશનરને ખાતે આવેદન પત્ર આપ્યું હતું.
જામનગરમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન - Disturb the locals
જામનગર: વોર્ડ નંબર 12ના રહીશો ઉભરાતી ગટરની સમસ્યાથી પરેશાન છે. જેને લઈને સ્થાનિકોએ શહેરના લાલ બંગલા સર્કલથી કોર્પોરેશન સુધી રેલી યોજી મહાનગર પાલિકાના કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું.
જામનગર
જામનગરમાં વોર્ડ નંબર 12માં મોરકડાંથી સનસીટી સુધીમાં ખુલ્લી ગટર સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની છે. ખુલ્લી ગટરને કારણે રોગચાળાની દહેશત વધી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજરોજ મોટી સંખ્યામાં રહીશોએ રેલી કાઢી ગટરની સમસ્યા જલદી દુર કરવા મહાનગર પાલિકાના કમિશનરને ખાતે આવેદન પત્ર આપ્યું હતું.
Intro:Gj_jmr_02_gater_avedan_7202728_mansukh
જામનગરમાં વોર્ડ 12ના સ્થાનિકોએ ઉભરાતી ગટરથી પરેશાન....આપ્યું આવેદનપત્ર
તોસિફ પઠાણ,સ્થાનિક
જામનગરમાં લાલ બગલા સર્કલથી મહાનગરપાલિકા સુધી વોર્ડ નંબર 12ના રહીશોએ રેલી યોજી મહાનગરપાલિકાના પટાંગણમાં ધરણાં યોજી આવેદનપત્ર આપ્યું હતું.....15થી20 સોસાયટીના લોકો ગટર અને સીસીટીવીની માંગ સાથે અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાને પણ આવેદનપત્ર આપ્યું છે......
મોરકડાંથી સનસીટી સુધીમાં ખુલ્લી ગટર સ્થાનિકો માટે માથાના દુખાવા રૂપ બની છે....ખુલ્લી ગટરને કારણે રોગચાળાની દહેશત જોવા મળી રહી છે.....રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી....જો કે સ્થાનિકોએ અવારનવાર મહાનગરપાલિકા માં રજુઆત કરી હોવા છતા કોઈ પગલાં લેવામાં આવતા નથી.....Body:મનસુખConclusion:જામનગર