જામનગરમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા જાડેજાની આગેવાની હેઠળ લાલ બંગલા સર્કલ પર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જામનગર શહેરમાં ડેન્ગ્યુનો ભરડો દિવસે-દિવસે વધતો જાય છે હાલ ડેન્ગ્યુના કારણે 8 જેટલા વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. તો રખડતા ઢોરના કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે.કોંગ્રેસ મહિલા મોરચાની મહિલાઓએ લાલ બંગલા સર્કલથી મહાનગરપાલિકામાં કમિશ્નરની ઓફિસ સુધી થાળીઓ વગાડી સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, શહેરમાં મહિલા પ્રમુખ રંજન ગજેરા અને કોંગ્રેસના કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
જામનગરમાં કોંગ્રેસ મહિલાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજયો - congress women president protest in jamnagar
જામનગર: શહેરમાં રોગચાળાનો ભરડો તેમજ રોડ રસ્તાની સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા જાડેજા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.મહાનગરપાલિકાના કમિશ્નર સતિષ પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જામનગરમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા જાડેજાની આગેવાની હેઠળ લાલ બંગલા સર્કલ પર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જામનગર શહેરમાં ડેન્ગ્યુનો ભરડો દિવસે-દિવસે વધતો જાય છે હાલ ડેન્ગ્યુના કારણે 8 જેટલા વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. તો રખડતા ઢોરના કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે.કોંગ્રેસ મહિલા મોરચાની મહિલાઓએ લાલ બંગલા સર્કલથી મહાનગરપાલિકામાં કમિશ્નરની ઓફિસ સુધી થાળીઓ વગાડી સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, શહેરમાં મહિલા પ્રમુખ રંજન ગજેરા અને કોંગ્રેસના કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
સ્ટોરી આઈડિયા પાસ
જામનગરમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા જાડેજાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન
બાઈટ: ગાયત્રીબા જાડેજા, મહિલા પ્રમુખ
અલ્તાફ ખફી,વિરોધ પક્ષ નેતા,જેએમસી
જામનગરમાં આજરોજ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા જાડેજાની આગેવાની હેઠળ લાલ બંગલા સર્કલ પર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો...
જામનગર શહેરમાં રોગચાળાનો ભરડો તેમજ રોડ રસ્તાની સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે......મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા જાડેજા વિરોધ પ્રદશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા....મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે....
જામનગર શહેરમાં ડેન્ગ્યુનો ભરડો દિવસે-દિવસે વધતો જાય છે હાલ ડેન્ગ્યુના કારણે આઠ જેટલા વ્યક્તિઓના મોત નિપજ્યા છે..... તો રખડતા ઢોરના કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે....
કોંગ્રેસ મહિલા મોરચાની મહિલાઓ સ્ટેરેસર સુઈ લાલ બંગલા સર્કલથી મહાનગરપાલિકામાં કમિશનરની ઓફિસ સુધી થાળીઓ વગાડી સૂત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો છે.....
આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, શહેરમાં મહિલા પ્રમુખ રંજન ગજેરા અને કોંગ્રેસના કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર