ETV Bharat / state

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે લીધી કોરોના વેક્સિન

રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. તો જામનગરમાં પણ રોજ 40થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે  કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પણ કોવિડ વેક્સિન લીધી હતી.

author img

By

Published : Apr 1, 2021, 5:55 PM IST

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે લીધી કોરોની વેક્સિન

  • જામનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કોવિડ વેક્સિન લીધી
  • જી. જી. હોસ્પિટલમાં કોવિડ વેક્સિન સેન્ટર બનાવવામાં આવ્યું
  • વિક્રમ માડમે વૈજ્ઞાનિકોની કામગીરીના વખાણ કર્યા

જામનગરઃ વિશ્વભરમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે. ખાસ કરીને ઉનાળાની શરૂઆત થતા જ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. તો જામનગરમાં પણ રોજ 40થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે.

જી. જી. હોસ્પિટલમાં પણ કોવિડ વેક્સિન સેન્ટર

ગુરૂવારના રોજ 45 વર્ષીય ઉંમરના લોકોને કોવિડ વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. જામનગરમાં જી. જી. હોસ્પિટલમાં પણ કોવિડ વેક્સિન સેન્ટર બનાવવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે વૈજ્ઞાનિકોની કામગીરીના વખાણ કર્યા હતા અને લોકોએ કોરોનાને હરાવવા માટે વેક્સિન લેવી જોઈએ તેમ જણાવ્યું હતુ. વધતા કોરોના કેસ રાજ્યમાં ચિંતાનો વિષય બન્યો છે. તો કોરોનાને ડામવા માટે વેક્સિન લેવી જરૂરી બની છે.

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમની સાથે કોર્પોરેટરોએ પણ લીધી વેક્સિન

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે જી. જી. હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લીધી હતી. વિક્રમ માડમની સાથે કાસમ જીવા જોખિયા, આનંદ રાઠોડ સહિતના કોંગીજનોએ પણ કોરોના વેક્સિન લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.