ETV Bharat / state

Gram Panchayat Election Result 2021: જામનગરમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ છ કેન્દ્ર પર શાંતિ પૂર્ણ માહોલ

જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ(Gram Panchayat Election Result 2021) થઈ ચુક્યો છે. જામનગરમાં(Gram Panchayat Election in Jamnagar) છ કેન્દ્ર પર મતગણતરીનો પ્રારંભ શાંતિ પૂર્ણ માહોલમાં પ્રક્રિયા શરૂ થઈ છે.

Gram Panchayat Election Result 2021: જામનગરમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ છ કેન્દ્ર પર શાંતિ પૂર્ણ માહોલ
Gram Panchayat Election Result 2021: જામનગરમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ છ કેન્દ્ર પર શાંતિ પૂર્ણ માહોલ
author img

By

Published : Dec 21, 2021, 1:59 PM IST

જામનગરઃ જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની(Gram Panchayat Election in Jamnagar) મતગણતરીનો પ્રારંભ(Gram Panchayat Election Result 2021) થઈ ચુક્યો છે. જામનગર જિલ્લામાં કુલ છ જગ્યાએ મતગણતરી પ્રારંભ થઈ ચુક્યો છે. મતગણતરીનો પ્રારંભ શાંતિ પૂર્ણ માહોલમાં પ્રક્રિયા શરૂ થઈ છે.

મતગણતરી 11 ટેબલો ઉપર બે રાઉન્ડમાં

જામનગરમાં ઓશવાળ સ્કૂલ ખાતે સ્ટ્રોંગ(Counting of votes at Oshwal School) રૂમમાંથી પેટીઓ કાઉન્ટીગ માટે લાવવામાં આવી છે. મતગણતરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતગણતરી 11 ટેબલો ઉપર બે રાઉન્ડમાં ચુસ્ત બંદોબસ્ત(Gujarat Gram Panchayat Election Result 2021) વચ્ચે શાંતિપૂર્ણ ચાલી રહી છે

ઓશવાળ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકો

જામનગરમાં છ અલગ અલગ મતદાન મથક(Polling station in Jamnagar) પર મતગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં ઓશવાળ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સરપંચ તેમજ સભ્યોના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઓશવાળ સેન્ટર ખાતે ઉમટ્યા છે. બેલેટ પેપરથી મતગણતરી(Counting of votes from ballot paper in Jamnagar) શરૂ કરવામાં આવતાં અંદાજિત એક ગામની મતગણતરી કરતા બે કલાક જેટલો સમય પસાર થાય છે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election Result 2021: મહીસાગરમાં 6 તાલુકા કેન્દ્ર પર મતગણતરીનો પ્રારંભ, કુલ 891 કર્મચારીઓ જોડાયા

આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat Election Result 2021: સાબરકાંઠા જિલ્લામાં 232 ગ્રામ પંચાયતો માટે મતગણતરીનો પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.